________________
: ૨૨૮ : ૧૫ આલેાચનાવિધિ-પ્’ચાશક
ગાથા ૨૭
નિઃસ્પૃહપણે પ્રવૃત્તિ કરે છે તે જીવ ખાર પ્રકારના તપાચાર છે. અહીં જીવથી કરાતા તપ તપાચાર હૈાવા છતાં આચાર અને આચારવાનના અભેદથી જીવને તપ કહ્યો છે, તપ સબધી વ્યવહાર તે તપાચાર,
ક્રાણુરૂપ અભ્યંતર શરીરને જ તપાવવાથી અને સમ્યગ્દષ્ટિથી તપરૂપે એળખાતા પ્રાયશ્ચિત્તાદિ છ પ્રકારને તપ અભ્યંતર છે. બાહ્ય શરીરને પણ તપાવવાથી અને મિથ્યાદષ્ટિએથી પણ તપ રૂપે એળખાતા હેાવાથી અનશનાર્દિ છ પ્રકારના તપ બાહ્ય છે. (૨૬)
વીર્યાચારના ભેદો :
अणिगूहियबल विरिओ, परक्कमइ जो जह्नुत्तमाउत्तो । जुंजइ य जहत्थामं, યસ્ત્રો વીરિયો ॥ ૨૭ ||
જે જીવ ખલ અને વીય ને છુપાવ્યા વિના ઉપચાગ પૂર્ણાંક આગમ પ્રમાણે ધક્રિયામાં પ્રવૃત્તિ કરે છે, અને ખલ પ્રમાણે, એટલે કે શક્તિનુ ઉલ્લ્લંઘન કર્યો વિના, આત્માને ધમક્રિયામાં જોડે છે તે જીવ વીર્યાચાર છે.
અહીં જીવની પ્રવૃત્તિ વીર્યાચાર હેાવા છતાં આચાર અને આચારવાનના અભેદથી જીવને જ વીર્યાચાર કહ્યો છે.
+ દુન્યવી આશંસાથી તપ કરનાર તપના આવી (=ર્દુન્યવી સ્વાર્થ માટે તપને ઉપયોગ કરનાર) છે. અને નિ:સ્પૃહપણે તપ કર્નાર તપને અનાવી છે. આથી અનાવી શબ્દના ભાવાર્થ નિઃસ્પૃહ એવા છે. ૬. વૈ. નિ. ગા. ૧૮૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org