________________
ગાથા ૨૬ ૧૫ આલેચનાવિધિ-૫'ચાશક
અથવા પનિદાળનોયનુત્તો એ પદમાં શબ્દના સમિતિ-ગુપ્તિ સાથે અન્વય કરવાથી અ થાય— પ્રશિયાન અને યાગથી યુક્ત તથા પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તથી યુક્ત જીવ આઠ પ્રકારના ચારિત્રાચાર છે.
: ૨૨૭ :
અહીં પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ એ આઠ ચારિત્રાચાર હેાવા છતાં આચાર અને આચારવાનના અભેદથી પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિથી યુક્ત જીવને ચારિત્રાચાર કહેલ છે.
રહેલા યુક્ત નીચે પ્રમાણે
આ ગાથાની ઉક્ત વ્યાપ્યા વૃદ્ધ (-પ્રાચીન) પુરુષાએ કહી છે. ખીજાએ તેની વ્યાખ્યા આ પ્રમાણે કરે છેઃ
પ્રણિધાન અને યાગથી યુક્ત તથા સમિતિ આદિથી આળખાતા આવા આચાર ચારિત્રાચાર છે. (આ વ્યાખ્યામાં વષૅ.' પદથી જીવ નહિં, કિંતુ આચારનું ગ્રહણ કર્યુ' છે. ) ચારિત્ર હાય ત્યારે થતા ચારિત્રસબંધી વ્યવહાર તે ચારિત્રાચાર. (૨૫)
તપાચારના ભેદો :बारसविहंमिवि तवे, सब्मिंतरवाहिरे कुसलदिडे | अगिलाइ अणाजीवी, णायन्चो सो तवायारो ॥ २६ ॥
॥ ॥
જે જીવ સર્વજ્ઞપ્રરૂપિત છ પ્રકારના અભ્ય'તર અને છ પ્રકારના ખાદ્ય એમ ખાર પ્રકારના તપમાં ખેદ× રહિત
Jain Education International
x अग्लान्या=न राजवेष्टिकल्पेन, यथाशक्त्या वा ।
For Private & Personal Use Only
૬. વૈતિ. ગા. ૧૮૬
www.jainelibrary.org