SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ : ૨૨૬ : ૧૫ આલેચનાવિધિ-પચાશક ગાથા ૨૫ (૭) વાત્સલ્ય :- સાધર્મિકનું બહુમાનપૂર્વક કાર્યોં કરવું. (૮) પ્રભાવના :- શ્રુતજ્ઞાન આદિથી શાસનપ્રભાવના કરવી દન (-જિનવચનની શ્રદ્ધા) હોય ત્યારે થતે દશ ન સ'ખ'ધી વ્યવહાર તે દશનાચાર છે. (૨૪) ચારિત્રાચારના ભેદે ઃ पणिहाणजोगजुत्तो, पंचहि समितिहिं तीहिं गुत्तीहि । एस चरित्तायारो, अडविहो होइ णायव्वो ॥ २५ ॥ પ્રણિધાન એટલે મનની શુભ એકાગ્રતા. યાગ એટલે વ્યાપાર. મનની શુભ એકાગ્રતારૂપ વ્યાપાર કે મનની એકાગ્રતાની પ્રધાનતાવાળા વ્યાપાર તે પ્રણિધાન યાગ. અથવા ×ચેાગ એટલે મનના નિરાધ‚ પ્રણિધાન અને મને નિરાધથી યુક્ત તે પ્રણિધાનયેાગયુક્ત, જે જીવ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિમાં પ્રણિધાન +અને યાગથી યુક્ત છે તે જીવ આઠ પ્રકારના ચારિત્રાચાર છે. * દર્શનાચારના આઠ ભેદેનું વિસ્તૃત વર્ણન નવમાં યાત્રાપ ચાશકની બીજી ગાથામાં છે. × યાગનરાધ અવસ્થામાં શુભ મનની એકાગ્રતા ન હેાય, પણુ સમિતિ-ગુપ્તિ રૂપ ચારિત્રાચાર હોય છે. આથી અહીં યાગશબ્દને ખીજો અર્થ કર્યો છે. ત્યાં મનાનિરોધ રૂપ યાગ હાય છે. + અહીં ‘ અને ’શબ્દ કે' અર્થમાં છે. કારણ કે શુભમનની એકાગ્રતા અને મને નિરાધ અને સાથે કદી ન હેાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002153
Book TitlePanchashak Part 2
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages406
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy