SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા ૨૪ ૧૫ આલોચનાવિધિ-પંચાશક : ૨૨૫ ઃ (૮) તમય - સૂત્ર અને અર્થ એ બંને ખોટાં લખવાં કે બોલવાં નહિ. આ આચારોના પાલનથી શ્રુતજ્ઞાનની આરાધના થાય છે, અન્યથા વિરાધના થાય તથા આલોક સંબંધી અનર્થો થાય છે, જ્ઞાનાચાર એટલે જ્ઞાનની આરાધના કરનારાઓને જ્ઞાન સંબંધી વ્યવહાર. (૨૩). દર્શનાચારના ભેદ :णिसंकिय-णिकंखिय-णिबितिगिच्छा अमूढदिट्टी य । उबवूहथिरीकरणे, वच्छल्लपमावणे अट्ठ ॥ २४ ॥ દર્શનાચારના નિઃશંકિત, નિષ્કાંક્ષિત, નિર્વિચિકિત્સા, અમૂઢદષ્ટિ, ઉપબૃહણા, સ્થિરીકરણ, વાત્સલ્ય અને પ્રભાવના એ આઠ પ્રકાર છે. (૧) નિઃશકિત - જિનવચનમાં શંકા ન કરવી. (૨) નિકાંક્ષિત - અન્ય દર્શનની ઈચ્છા ન કરવી, (૩) નિર્વિચિકિત્સા:- (ધર્મના) ફલની શંકા ન કરવી. (૪) અમૂઢદષ્ટિ:- કુતીર્થિકોની ઋદ્ધિ (-ચમકારાદિથી વૃદ્ધિ) જેવા છતાં મુંઝાવું નહિ. (૫) ઉપબૃહણ - ધર્મોના ગુણેની પ્રશંસા કરવી. (૬) સ્થિરીકરણ - ધર્મમાં પ્રમાદ કરનારાઓને ધર્મ માં જોડવા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002153
Book TitlePanchashak Part 2
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages406
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy