SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ : ૨૨૪ : ૧૫ આલેચનાવિધિ-પંચાશક ગાથા ૨૩ જ્ઞાનાચારના કાલ, વિનય, બહુમાન, ઉપધાન, અનિહવ, વ્યંજન, અર્થ અને તદુભાય એ આઠ પ્રકાર છે. (૧) કાલ -સ્વાધ્યાયના કાળે સ્વાધ્યાય કરો. એ કાલ સંબંધી જ્ઞાનાચાર છે. અકાળે ભણવાથી ઉપદ્ર થાય. (૨) વિનય જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનનાં પુસ્તકાદિ સાધનોને ઉપચાર રૂપ વિનય કરે. (૩) બહુમાન - જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનનાં સાધન પ્રત્યે આંતરિક પ્રેમ. (૪) ઉપધાન તપ પૂર્વક અધ્યયન, ઉદ્દેશા વગેરેનો અભ્યાસ કરે. (૫) અનિલંવ :-શ્રુતને કે શ્રુતદાતા ગુરુને અલાપ ન કર. [ અમુક શ્રુતનું જ્ઞાન હોવા છતાં (ઈષદના કારણે) હું નથી જાણતો એમ કહેવું તે શ્રતને અપલા૫ છે. શ્રતદાતાને ગુરુ તરીકે ન માનવા-ન કહેવા તે ગુરુનો અપલાપ છે.) (૬) વ્યંજના - સૂત્રો અને અક્ષરે જેવા સવરૂપે હોય તેવા સ્વરૂપે લખવા-બાલવા, અર્થાત્ હું લખવું–બોલવું નહિ. (૭) અર્થ- જે સૂત્રાદિને જે અર્થ હોય તે સૂવાદિનો તે અર્થ કરે–ાટે અર્થ ન કરો. * તત્વાર્થ અ. ૬ સ. ૧૧ શ્રી હરિભદ્રસુરિટીકા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002153
Book TitlePanchashak Part 2
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages406
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy