SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા ૨૨-૨૩ ૧૫ આલેચનાવિધિ—પંચાશક : ૨૨૩ : पडिकूलेऽवि य दिवसे, वज्जेजा अट्टमिं च नवमिं च । छठिं च चउत्थिं बारसिं च दोण्हपि पक्खाणं ॥ આલોચનામાં (વેગ વગેરેથી) પ્રતિકૂલ દિવસે અને બંને પક્ષની આઠમ, નોમ, છઠ, ચોથ અને બારસ એ પાંચ તિથિઓને ત્યાગ કર.” (અર્થપત્તિથી તે સિવાયની શુભયોગાદિવાળી તિથિઓ શુભ છે.) ભાવમાં શુભ અધ્યવસાય અને નિમિત્ત શાસ્ત્રમાં કહેલા શુભ ભાવે શુભ છે. (૨૦) શુભ દ્રવ્ય-ક્ષેત્ર-કાલ–ભાનો યોગ થતાં પ્રાયા ભાવની શુદ્ધિ થાય છે, માટે શુભ દ્રવ્યાદિને અનુસરવાને પ્રયત્ન કરે એવી જિનેશ્વરની આજ્ઞા છે. (૨૧) આલોચનીય દેને નિર્દેશ :आलोएयव्या पुण, अइयारा सुहुमबायरा सम्मं । નાગાથારાવિયા, પંધિલ્લો ૫ વિomો | ૨૨ છે. - જ્ઞાનાદિ આચાર સંબંધી નાના-મોટા અતિચારોની આલેચના કરવી જોઈએ. તે આચારના જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્ય એમ પાંચ ભેદ છે. (૨૨) જ્ઞાનાચારના ભેદ – काले विणए बहुमाणे उवहाणे तहा अणिण्हवणे । वंजणअस्थतदुभए, अट्टविहो णाणमायारो ॥ २३ ॥ Jäin Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002153
Book TitlePanchashak Part 2
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages406
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy