________________
* ૨૨૨ : ૧૫ આલેચનાવિધિ-પંચાશક ગાથા ૨૧
सुहदव्वादिसमुदए, पायं जं होइ भावसुद्धित्ति । ता एयम्मि जएज्जा, एसा आणा जिणवराणं ॥ २१ ॥
પ્રશસ્ત દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવમાં આલોચના કરવી જોઈએ. કારણ કે પ્રાયઃ શુભ પદાર્થો જ શુભતું કારણ બનતા હોવાથી પ્રશસ્ત દ્રવ્યાદિમાં આલેચના કરવાથી શુભભાવની વૃદ્ધિ થાય છે.
કેઈકને શુભદ્રવ્યાદિ હોવા છતાં શુભભાવની વૃદ્ધિ ન થાય. આથી અહીં પ્રાયઃ કહ્યું છે. (૧૯)
દ્રવ્યમાં વડલે, ચંપક, અશોક વગેરે પ્રશસ્ત છે. કહ્યું છે કે- ગુજurinતકુ સ્વરમાતી, માઢg="દ્રવ્યમાં સુંદર વદિવાળા વડલા વગેરેની નીચે (પાસે) આલોચના કરે.”
ક્ષેત્રમાં જિનાલય વગેરે પ્રશસ્ત છે. કહ્યું છે કેउच्छुवणे सालिवणे, चेइहरे चेव होइ खेत्तम्मि । गंभीरसाणुणाए, पयाहिणावत्त उदगे य ॥
“ક્ષેત્રમાં શેરડીનું ખેતર, ડાંગરનું ખેતર, જિનમંદિર અને જેમાં ઊંડું પાણી હેય, શબને પડઘો પડતે હોય, પાછું જમણ તરફથી ગોળ ફરતું હોય તેવા જળાશયને પ્રદેશ શુભ છે.”
કાળમાં પૂનમ વગેરે શુભ તિથિના દિવસે શુભ છે. શુભ તિથિએ આ છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org