________________
ગાથા ૧૮થી૨૦ ૧૫ આલોચનાવિધિ-પંચાશક : ૨૨૧ ?
ગીતાર્થ આલોચનાક્રમથી આલેચના કરે. કારણ કે તે આલોચનાકમ જાણી શકે છે. અગીતાર્થ આસેવનાક્રમથી આલોચના કરે. કારણ કે તેને આલોચનાક્રમનું જ્ઞાન નથી, અને આસેવનાક્રમથી દોષોને બરાબર યાદ રાખી શકે (૧૭) ભાવ પ્રકાશન” એ ચોથા દ્વારનું વિવરણ :तह आउट्टियदप्पप्पमायओ कप्पओ व जयणाए । कज्जे वाऽजयणाए, जहट्टियं सव्वमालोए ॥ १८ ॥
આકુટ્ટિકાથી (ઈરાદાપૂર્વક), ૬૫થી (કૂદવું વગેરેથી), પ્રમાદથી ( મઘાદિ કે સ્મૃતિભ્રંશ), યથાશક્તિ સંયમની રક્ષારૂપ જયણાપૂર્વક કપથી (=વિશિષ્ટ આલંબનથી), કે જેનાથી સંભ્રમ થઈ જાય તેવા ઓચિંતી આગ લાગવી વગેરે પ્રસંગે સારાસારનો ( કૃત્યાકૃત્યને) વિભાગ કર્યા વિના અયતનાથી કર્યું હોય, આમ જે ભાવથી જે રીતે દેષસેવન કર્યું હોય તે બધું સાચા સ્વરૂપમાં ગુરુને કહે, અર્થાત્ કંઈ પણ છુપાવ્યા વિના જે દેષ જે રીતે સેવે તે રીતે કહે. (૧૮)
વ્યાદિ શુદ્ધિ” એ પાંચમા દ્વારનું વિવરણ :दव्वादीसु सुहेसुं, देया आलोयणा जतो तेसु । होति सुहभाववुड्ढी, पाएण सुहा उ सुहहेऊ ॥ १९ ॥ दव्वे खीरदुमादी, जिणभवणादी य होइ खेत्तम्मि । पुण्णतिहिपभितिकाले, सुहोवओगादि भावे उ ॥ २० ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org