________________
: ૨૨૦ : ૧૫ આલેચનાવિધિ-૫'ચાશક ગાથા ૧૬-૧૭
(૧૧) ભાવાનુમાનવાન :- બીજાના ચિત્તમાં રહેલા ભાવાના તેની ચેષ્ટા વગેરેથી નિશ્ ય કરનારા. આવા ગુરુ બીજાના ભાવના અનુસાર પ્રાયશ્ચિત્ત આપવાને સમર્થ બને છે. ઉક્ત ગુણુસમૂહથી રહિત ગુરુ શુદ્ધિ કરવાને સમ મનતા નથી. (૧૪–૧૫)
‘ક્રમ’ એ ત્રીજા દ્વારનું વર્ણન :दुविहेणऽणुलोमेणं, आसेवणवियडणाभिहाणेणं । आसेवणाणुलोमं, जं जह आसेवियं वियडे ॥ १६ ॥ आलोयणाणुलोमं, गुरुगडवराहे उ पच्छओ विथडे । पणगादिणा कमेणं, जह जब पच्छित्तवुड्ढी उ ॥ १७ ॥
આસેવન અને આલેચના એ એ ક્રમથી આલેાચના કરે, જે ક્રમથી દાષાનું સેવન કર્યુ” હાય તે ક્રમથી દોષા કહે તે આસેવના ક્રમ, (૧૬) પહેલાં નાના અતિચારી કહીને પછી મેાટા અતિચારા કહે, એટલે કે પચક આદિ પ્રાય શ્ચિત્તના ક્રમથી જેમ જેમ પ્રાયશ્ચિત્તની વૃદ્ધિ થાય તેમ તેમ ઢાષા કહે તે આલેચના ક્રમ. જેમ કે-સૌથી નાના અતિચારમાં પ્‘ચક' પ્રાયશ્ચિત્ત આવે, તેનાથી માટા અતિચારમાં ‘ દશક ' પ્રાયશ્ચિત્ત આવે, તેનાથી માટા અતિચારમાં પ‘ચઢશક' પ્રાયશ્ચિત્ત આવે. આથી પહેલાં પચકપ્રાયશ્ચિત્તવાળા, પછી દશક પ્રાયશ્ચિત્તવાળા, અને પછી પોંચદશક પ્રાયશ્ચિત્તવાળા ઢાષા કહે. આમ પ્રાયશ્ચિત્તવૃદ્ધિના ક્રમથી દાષા કહે તે આલેાચના ક્રમ,
Jain Education International
For Private & Personal Use Only
"
'
www.jainelibrary.org