SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા ૧૪-૧૫ ૧૫ આલોચનાવિધિ-પંચાશક : ૨૧૯ : (૪) અપત્રીકા- લજજાથી અતિચારોને છુપાવતા શિષ્યને તેવા ઉપદેશથી લજજારહિત બનાવે. આવા ગુરુ આલેચકના અત્યંત ઉપકારી બને છે. (૫) પ્રકુવી - કહેલા અતિચારોની પ્રાયશ્ચિત્ત આપીને વિશુદ્ધિ કરાવનારા. કોઈ પૂર્વોક્ત આચારવાન વગેરે ગુણોવાળા હોય, પણ પ્રાયશ્ચિત્ત ન આપે એવા હોય. આથી અહીં પ્રકુટ્વિ=પ્રાયશ્ચિત્ત આપીને શુદ્ધિ કરાવનારા એમ કહ્યું. (૬) નિર્યાપક- સાધુનું પ્રાયશ્ચિત્ત પૂરું કરાવનારા. આવા ગુરુ તેવું કંઈક કરે જેથી સાધુ મોટું પણ પ્રાયશ્ચિત્ત કરવા સમર્થ બને. આથી જ આવા ગુરુ મહાન ઉપકારી છે. () અપાયદશી - આ લોક સંબંધી દક્ષિ, દુબ. લતા વગેરે અનર્થોને જેનારા, અથવા અતિચારવાળા (શલ્ય સહિત મરનારા) જીવોના પરલોક સંબંધી દુર્લભધિ વગેરે અનર્થો બતાવનારા. આથી જ આવા ગુરુ આલોચકના ઉપકારી છે. (૮) અપરિશ્રાવીઃ- આલોચકે કહેલા દુષ્કૃત્યે બીજાને નહિ કહેનારા. આલોચકના દુષ્કૃત્યો બીજાને કહેનારા આલેચકની લઘુતા કરે છે. (૯) પરહિતોરાત:- પરહિતમાં તત્પર. જે પરહિતમાં તત્પર ન હોય તે બીજાઓની અવજ્ઞા કરે છે. (૧૦) વિશેષ સમભાવ કુશલમતિ :- બીજા આચાર્યોની અપેક્ષાએ વિશેષથી લૌકિક શાસ્ત્રના સૂક્ષમ પદાર્થોને સૂક્ષમતાથી જાણનારા. આથી જ– Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002153
Book TitlePanchashak Part 2
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages406
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy