________________
ગાથા ૧૪-૧૫ ૧૫ આલેાચનાવિધિ-પચાશક : ૨૧૭ :
(૭) શ્રદ્ધાલુઃ- ગુરુ વિશે શ્રદ્ધાવાળા જીવ ગુરુએ કહેલી શુદ્ધિની (=પ્રાયશ્ચિત્તની) શ્રદ્ધા કરે છે.
(૮) આજ્ઞાવ‘તઃ- આપ્તના ઉપદેશ પ્રમાણે વનાર. આવે! જીવ પ્રાયઃ દુષ્કૃત્ય કરે જ નહિ.
(૯) દુષ્કૃતતાપી:- અતિચારાનું સેવન થતાં પદ્મા ત્તાપ કરવાના સ્વભાવવાળા. દુષ્કૃતતાપી જીવજ આલેાચના કરવાને સમથ અને છે.
(૧૦) આલેાચનાવિધિ સમુત્યુ- આલાચનાની વિધિની લાલસાવાળા, અર્થાત્ આલેાચનાની વિધિને અતિશય રાગી. આવા જીવ કાળજીથી આલેાચનામાં અવિધિને ત્યાગ કરે છે.
(૧૧) અભિગ્રહ-આસેવનાદિ લિંગયુક્તઃ- આલે ચનાની ચાગ્યતાના સૂચક દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી નિયમા લેવા, બીજાને તે નિયમા લેવડાવવા, લેનારાઓની અનુમાદના કરવી વગેરે લક્ષણેાથી યુક્ત. (૧૨-૧૩)
..
(6
ચેગ્ય ગુરુ પાસે ” એ ખીન્ન દ્વારનું વર્ણન :-~~
आयारवमोहारवववहारोवीलए पकुच्ची य ।
णिज्जव अवायदंसी, अपरिस्सावी य बोद्धव्व ॥ १४ ॥
तह पर हियम्मि जुत्तो, विसेसओ सुहुमभावकुसलमती । भावाणुमाणवं तह, जोग्गो आलोयणायरिओ ।। १५ ।।
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International