SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ : ૨૧૬ : ૧૫ આલેાચનાવિધિ-૫'ચાશક ગાથા ૧૨-૧૩ છે. કહ્યું છે કે-ઋષિ રાચા ૨૫૨૪ાં, ન ચ રુચિં વઢે =‘રાજા કદાચ રાજ્યના ત્યાગ કરે, પણ પેાતાનુ' દુરિત ન કહે.” (૨) અમાયાવી:- માયાવી જીવ દુષ્કૃત્યેા ખરાખર ન કહી શકે. (૩) વિદ્વાનઃ- અબુધ જીવ આલેચનાદિના સ્વરૂપને ખરાખર ન સમજી શકે, (૪) ૩૫સ્થિતઃ સ્થવિકલ્પ, જાત કલ્પ, સમાપ્ત કલ્પ વગે૨ે કલ્પમાં રહેલ. કલ્પરહિત સાધુને અતિચારની જુગુપ્સા જ ન થાય. ( આથી આલેાચના ન કરે.) - (૫) અનાશસી :— પેાતાના સ્વાર્થ માટે આચાય આદિને સાધી લેવાની આશ ંસાથી રહિત, અથવા સાંસાકિ ફૂલની આશ’સાથી રહિત. આશસાવાળા જીવની સંપૂર્ણ આલેાચના ન થાય. કારણ કે આશંસા જ અતિચાર રૂપ છે. ( ત્રીજી બધી આલેચના કરવા છતાં આશ`સાની આલેાચના કરવાની બાકી જ રહે છે, ) (૬) પ્રજ્ઞાપનીયઃ- સુખપૂર્વક સમજાવી શકાય તેવા. અપ્રજ્ઞાપનીય જીવ પેાતાનું માનેલું છે।ડે નહિ એથી દુષ્કૃત્યથી રકી શકાય નહિ. * વિરકલ્પના જાતકલ્પ અને સમાપ્ત કલ્પ એ બે પેટા ભેદે છે. જાતકપ અને સમાપ્તકલ્પની સમજૂતિ માટે ૧૧મા પચાશકની ૨૭-૨૮ ગાથાએ જુએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002153
Book TitlePanchashak Part 2
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages406
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy