SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા ૧૨-૧૩ ૧૫ આલોચનાવિધિ-પંચાશક : ૨૧૫ : વિરમૃતિ અને પ્રમાદથી (સૂમ) અતિચારો લાગવાને સંભવ છે. કહ્યું છે કે – जह गेहं पतिदियहंपि सोहियं तहवि पक्ख संधीसु । सोहिज्जा सविसेसं, एवं इहयंपि णायव्वं ॥ જેવી રીતે ઘરને પ્રતિદિન સાફ કરવા છતાં પાક્ષિક (વગેરે) સમયે છિદ્રો વગેરેમાં વિશેષરૂપે સાફ કરવામાં આવે છે તેવી રીતે આલોચના વિષયમાં પણ જાણવું.” [ આ રીતે આચરણ, જિનાજ્ઞા અને દેષસંભવ એ ત્રણ કારણેથી પખી વગેરેમાં આલોચના કરવી જોઈએ. (૧૧) ગે” એ પહેલા દ્વારનું વિવરણ :संविग्गो उ अमाई, मइमं कप्पट्टिओ अणासंसी । વપિન્નો સો, કાળારૂ દુતાવી | ૨ || तविहिसमुस्सुमो खलु, अभिग्गहासेवणादिलिंगजुतो । आलोयणापयाणे, जोग्गो भणितो जिणिदेहि ॥ १३ ॥ જિનેશ્વરોએ સંવિન, અમાયાવી, વિદ્વાન, ક૯૫સ્થિત, અનાશંસી, પ્રજ્ઞાપનીય, શ્રદ્ધાલુ, આજ્ઞાવંત, દુષ્કૃતતાપી, આલોચનાવિધિ સમુત્સુક અને અભિગ્રહ-આસેવનાદિ લિંગયુક્ત સાધુને આલોચના કરવાને યોગ્ય કહ્યો છે. (૧) સંવિગ્ન એટલે સંસારભારુ. સંસારભીને જ દુષ્કર કાર્ય કરવાના ભાવ થાય છે. આલોચના દુષ્કર કાર્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002153
Book TitlePanchashak Part 2
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages406
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy