________________
: ૨૧૪ : ૧૫ આલેાચનાવિધિ-પચાશક ગાથા ૧૦-૧૧
શ્રી ભદ્રબાહુ સ્વામીનું વચન :*पक्खियचाउम्मासे, आलोयण णियमसो उ दायव्वा । गहणं अभिग्गहाण य, पृव्वग्गहिए णिवेएउं ॥ १० ॥
પૂનમ કે ચૌદશરૂપ પખ્ખી પમાં કે ચેામાસી પ માં આલેચના અવશ્ય કરવી જોઈએ. તથા પૂર્વે લીધેલા અભિગ્રહા ગુરુને જણાવીને (નવા) અભિગ્રહેા લેવા જોઇએ.
પુખ્ખી-ચામાસી સિવાયના કાળમાં આલેાચના કરવી જ જોઇએ એવા નિયમ નથી. (૧૦) પુખ્ખી આદિમાં આલેાચના કરવાનું કારણ :जीयमिणं आणाओ, जयमाणस्सवि हु दोससन्भावा । पन्हुसणपमायाओ, जलकुंभमला दिणाएणं ॥ ૧ ॥ અતિચારા ન લાગ્યા હૈાય તે પણ એઘથી પખ્ખી વગેરેમાં આલેાચના કરવી એવી પૂત્ર મુનિએની આચરણા છે. પખ્ખી વગેરેમાં આલેાચના કરવી એવી જિનાજ્ઞા છે. જેમ પાણીના ઘડા દરરાજ ધાવા છતાં તેમાં (સૂક્ષ્મ) કચરા રહી જાય છે, ઘરને દરાજ સાફ કરવા છતાં ( સૂક્ષ્મ ) કચરા રહી જાય છે, તેમ સયમમાં ચતનાવાળાને પણ
* આવશ્યક સૂત્રમાં કાયોત્સર્ગ અધ્યયનમાં આ ગાથા છે. પણ તે (૨૩૨) ભાષ્યગાથા છે. જ્યારે અહીં ટીકામાં શ્રી ભદ્રબાહુસ્વામીનું વચન છે એમ કહ્યું છે તે વિચારણીય છે. ભાષ્યની રચના શ્રી ભદ્રબાહુ સ્વામીએ કરી નથી. અથવા તે ગાથા નિયુક્તિની હાય, પણ લેખકદોષ આદિના કારણે ભાષ્યગાથા તરીકે લખાઈ ગઈ હેાય. તથા તે ગાથામાં વિલય ના હન્માવે એ પાઠના સ્થાને શ્વારમાપ્તિચત્તેિ' એવા પાઠ છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org