________________
: ૨૧૨ ક ૧૫ આલેાચનાવિધિ-પ'ચાશક
કેમકે અવિધિથી આલેાચના કરવામાં આજ્ઞાભ'ગ(=આપ્તા પદેશનુ અપાલન) છે, (૫) હવે કહેવાશે. તે વિધિપૂર્વક ભાવથી આલેાચના કરવી એવી તીર્થંકરાની આજ્ઞા છે. અજ્ઞાનતાથી તે જિનાજ્ઞાનું પાલન ન કરવાથી અત્યંત સંક્લેશ= ચિત્તની મલિનતા થાય છે. (૬) તે સફૂલેશથી અશુભમ ના અધ થાય છે. તથા દુષ્કૃત્યસેવનના કારણભૂત સક્લેશની અપેક્ષાએ અવિધિથી આલેાચનામાં સફ્લેશ તીવ્રતર હાય છે. અર્થાત્ જેટલા તીવ્ર સફ્લેશથી દુષ્કૃત્યસેવન થાય છે, તેના કરતાં અવિધિથી આલેાચના કરવામાં કરેલા આજ્ઞાભ'ગથી થયેલ સલેશ વધારે તીવ્ર હાય છે. એટલે આછા સક્લેશથી થયેલ ક્રમ ખંધ અધિક સફ્લેશથી દૂર ન થાય. જેમ અલ્પ મલિન વજ્ર અધિક મલિન કરનાર નીલીરસ(તેવું કાઈ મલિન દ્રવ્ય), લેાહી આદિથી શુદ્ધ ન થાય, તેમ ઓછા સક્લેશથી દુષ્કૃત્યસેવનથી થયેલ કમબંધના તેનાથી (=દુષ્કૃત્યના સેવનથી થયેલ કમ ખંધથી) અધિક ક્રમ ખ ધનુ' કારણુ બનનારા આજ્ઞાભંગથી થયેલા સક્લેશથી ક્ષય ન થાય. (૭)
ગાથા ૮
આલાચના કરવાને વિધિ :
एत्थं पुण एस विही, अरिहो अरिहंमि दलयति कमेणं । आसेवणादिणा खलु, सम्मं दव्वादिसुद्धीए ॥ ८ ॥
ચૈાગ્યે ચૈગ્ય ગુરુ પાસે આસેવનાદિના ક્રમથી જ આકુટ્રિકા વગેરે જેવા ભાવથી દુષ્કૃત્યનુ' સેવન કર્યું તે ભાવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org