________________
ગાથા ૪થી૭ ૧૫ આલેાચનાવિધિ-૫'ચાશક : ૨૧૧ :
પશ્ચાત્તાપથી આલોચનાની સફળતાનુ કારણુ :– जइ संकिलेसओ इह, बंधो वोदाणओ तहा विगमो । तं पुण इमीइ नियमा, विहिणा सह सुप्पउत्ताए || ४ ||
જેમ રાગાદિરૂપ ચિત્તમલિનતાથી દુષ્કૃત્યના સેવનમાં અશુભ કર્મોના અધ થાય છે, તેમ પશ્ચાત્તાપરૂપ ચિત્તવિશુદ્ધિથી દુષ્કૃત્યથી અંધાયેલાં અશુભ કર્મોના ક્ષય થાય છે. સદા હવે કહેવાશે તે વિધિથી ભાવપૂર્વક કરેલી આલેાચનાથી અવશ્ય ચિત્તવિશુદ્ધિ થાય છે. (૪)
અવિધિથી આલેાચના કરવાથી વિશુદ્ધિ ન થાય ઃइरा विवञ्जवि हु कुवेज्जकिरियादिणायतो यो । अवि होज्ज तत्थ सिद्धी, आणाभंगा न उण एत्थ ||५|| तित्थगराणं आणा, सम्मं विहिणा उ होइ कायन्त्रा । तरुपऽण्णहा ૩ હળે, મોઢા તિરંજિòમોત્તિ // ક્॥ बंधो य संकिलेसा, ततो ण सोऽवेति तिब्वतरगाओ । ईसिमलिणं ण वत्थं, सुज्झर नीलीरसादीहिं ॥ ७ ॥
કુવૈદ્યે કરેલી રાગચિકિત્સા તથા અવિધિએ કરેલી વિદ્યા સાધના વગેરેની જેમ અવિધિથી આલેાચના કરવાથી વિશુદ્ધિ ન થવાથી નિષ્ફલતા કે અનથ થાય છે, કદાચ પુણ્યપ્રતાપથી કુવૈદ્યની ચિકિત્સામાં આાગ્યની પ્રાપ્તિરૂપ સિદ્ધિ થાય, અવિધિથી કરેલી આલેચનામાં ઈષ્ટસિદ્ધિ ન થાય.
For Private & Personal Use Only
www.jainelibrary.org
પશુ
Jain Education International