________________
: ૨૧૦ : ૧૫ આલેાચનાવિધિ-પચાશક ગાથા ૨-૩
આલેાચના શબ્દના અર્થ :
आलोयणं अकिच्चे, अभिविहिणा दंसणंति लिंगेहिं । वइमादिएहि सम्मं, गुरुणो आलोयणा णेया ॥ २ ॥ વજ્ઞાતિ
|
આલેાચના એટલે પેાતાના દુષ્કૃત્યેનુ' વચન આદિથી ગુરુ (=મલેાચનાચા) પાસે વિશુદ્ધભાવથી સ પૂર્ણ પણે ( કંઇપણુ છુપાવ્યા વિના) પ્રકાશન. (૨)
દુષ્કૃત્યાના સેવનથી બંધાયેલાં કર્મો ભાગવવાં જ પડે છે. આથી આલાચનાથી શે! લાભ થાય ? એ શંકાનું સમાધાન :आसेवितेऽविsकिच्चेऽणाभोगादीहि होति संवेगा | अणुतावो तत्तो खलु, एसा सफला मुणेयच्चा ॥ ३ ॥
અજ્ઞાનતા આદિથી દુષ્કૃત્યનુ સેવન કરવા છતાં આલેચનામાં સ`વેગથી તે બદલ પશ્ચાત્તાપ થાય છે. પશ્ચાત્તાપ દુષ્કૃત્યાથી ખધાયેલાં કર્મોના ક્ષયનુ` કારણુ છે. પશ્ચાત્તાપના કારણે આલેચના સાક છે.
દુષ્કૃત્યનાં કારણા આ પ્રમાણે છે :
सहसाऽणाभोगेण व, भीषण व पेल्लिएण व परेणं । વસમેળાયે વ, મૂઢેળ ય રાખવોàહૈિં। આ. નિ. ૮૦૦
“ સહસા, અજ્ઞાનતા, ભય, પરની પ્રેરણા, આપત્તિ, રાગ, માહ અને રાગ-દ્વેષથી દુષ્કૃત્યનુ સેવન થાય છે.” (૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org