SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ આલોચના વિધિ પંચાશક શીલાગે કહ્યાં. શીલાંગોમાં કોઈ કારણથી અતિચારે લાગતાં તેની શુદ્ધિ માટે આલેચના કરવી જોઈએ. આથી હવે આલોચનાને કહેવાની ઈચ્છાવાળા ગ્રંથકાર મંગલ, અભિધેય વગેરે કહે છે - नमिऊण तिलोगगुरुं वीरं सम्मं समासओ वोच्छं । आलोयणाविहाणं जतीण सुत्ताणुसारेणं ॥ १ ॥ ત્રણ લોકના અનુશાસક (=સત્ય ઉપદેશ આપનાર) શ્રી મહાવીર સ્વામીને વિધિપૂર્વક નમસ્કાર કરીને સાધુ સંબંધી આલેચનાવિધિને સંક્ષેપથી આગમાનુસાર કહીશ. આલેચનાવિધિ એટલે અતિચારે જણાવવાનું વિધિ. પ્રશ્ન- અહીં “સાધુ સંબંધી આલોચનાવિધિ” એમ કહ્યું તે શ્રાવકોને આલોચના ન હોય? ઉત્તરઃ- શ્રાવકોને પણ આલોચના હોય. (અહીં સાધુના આચારોનું પ્રકરણ હોવાથી સાધુ સંબંધી એમ કહ્યું છે.) શ્રાવકોને પણ આલોચના હેાય એ પહેલા પંચાશકમાં (નવમી ગાથામાં) જણાવી દીધું છે એટલે અહીં ફરી કહેતા નથી. (૧) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002153
Book TitlePanchashak Part 2
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages406
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy