SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ : ૨૦૮ ૧૪ શીલાંગવિધિ-પંચાશક ગાથા ૫૦ સમ્યકત્વની પ્રાપ્તિ થઈ હોય તો અનંતવાર સાધક્રિયાની પ્રાપ્તિ અને અનંતવાર શ્રેયકમાં ઉત્પત્તિ ન થાય. અનતવાર ગ્રેવેયકોમાં ઉત્પત્તિ થઈ ઈત્યાદિ કારણથી અતત્વમાં અભિનિવેશવાળી=પ્રશસ્ત ભાવરહિત સાધુક્રિયા વિદ્વાનોને અભિમત નથી. (૪૯) પ્રકરણને ઉપસંહાર :– इय णियबुद्धोइ इमं, आलोएऊण एत्थ जइयव्वं । अचंतभावसारं भवविरहत्थं महजणेणं ॥ ५० ॥ મહાજનોએ ઉક્ત રીતે ભાવશૂન્ય ક્રિયા તત્વથી ક્રિયા નથી એમ સ્વબુદ્ધિથી વિચારીને સંસારને નાશ કરવા, કરી ક્રિયામાં નહિ, કિંતુ અતિશય ભાવયુક્ત ક્રિયામાં, પ્રયત્ન કરો. કારણ કે ભાવયુક્ત ક્રિયા વિના સંસારને ક્ષય ન થાય. મહાજન એટલે વિશિષ્ટ લક. વિશિષ્ટ લોકો જ સંસારક્ષયની ઈચ્છાવાળા બને માટે અહીં “મહાજનેએ” એમ કહ્યું છે. (૫૦) S - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002153
Book TitlePanchashak Part 2
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages406
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy