________________
ગાથા-૪૭થી૪૯ ૧૪ શીલાંગવિધિ-પંચાશક : ૨૦૭ :
સંપૂર્ણ પણ વિરતિરૂપ ક્રિયા સમ્યક્ત્વાદિરૂપ પ્રશસ્ત ભાવ વિના ક્રિયા બનતી નથી. કેમકે તે ક્રિયા સ્વફલથી રહિત છે. આ વિષયમાં ગ્રેવેયકમાં ઉત્પત્તિરૂપ દષ્ટાંત છે, અર્થાત શૈવેયકમાં ઉત્પત્તિરૂપ દષ્ટાંતથી સ્વફલથી રહિત કિયા પરમાર્થથી ક્રિયા નથી એની સિદ્ધિ થાય છે. (૪૭) તે આ પ્રમાણે- ઓઘ આજ્ઞાથી (સમ્યગ્દર્શન વિના કેવળ આપ્તના ઉપદેશથી) એ ભૂતકાળમાં ચૈવેયક વિમાનમાં અનંતા શરીર મૂક્યા છે. કહ્યું છે કે - एगमेगस्स णं भंते ! मणूसस्स गेवेज्जगदेवत्ते केवइया કિંજયા ? ! તા= “હે ભગવંત એક એક મનુષ્યને વેયક દેવપણામાં ભૂતકાળમાં કેટલી દ્રવ્યું દિયે થઈ છે ? હે ગૌતમ! અતી થઈ છે” (પ્રજ્ઞાપના ઇંદ્રિયપદ સૂત્ર ૩૧) અસંપૂર્ણ સાધુક્રિયાથી ગ્રેવેયકમાં ઉત્પત્તિ ન થાય. (૪૮)
રૈવેયકમાં અનતા શરીર મૂક્યા છે અને અસંપૂર્ણ સાધુ ક્રિયાથી શૈવેયકમાં ઉત્પત્તિ ન થાય એથી સિદ્ધ થાય છે કે, સંપૂર્ણ સાધુ કિયા અનંતવાર પ્રાપ્ત થઈ છે. સંપૂર્ણ ચાધુક્રિયા અનંતવાર પ્રાપ્ત થવા છતાં, અસ્કિયાના ફલરૂપ મોક્ષની વાત તે દૂર રહી, કિંતુ મોક્ષના કારણભૂત સમ્યકુત્વની પણ પ્રાપ્તિ ન થઈ. (ઘ) આજ્ઞાગમાં પણ જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org