________________
: ૨૦૪ : ૧૪ શીલાંગવિધિ-પંચાશક ગાથા ૪૩-૪૪
-
-
સાધુસંબંધી કા વગેરે પરીક્ષા વિષે મતાંતર :अने उ कसादीया, किलx एते एत्थ होति णायव्या । एताहि परिक्खाहि, साहुपरिक्खेह कायव्वा ॥ ४३ ॥
બીજા આચાર્યો કહે છે કે, સાધુના અધિકારમાં કષ વગેરે ક્રમશઃ આધાકદિ આહારનું ભોજન વગેરે છે. અહીં (-સાધુ પરીક્ષાના અધિકારમાં) અનંતરોક્ત કષ આદિ પરીક્ષાઓથી સાધુની પરીક્ષા કરવી. (૪૩) સૂક્ત સાધુ ગુણોથી સાધુ બની શકાય – तम्हा जे इह सुत्ते, साहुगुणा तेहि होइ सो साहू । તમુifમુદ્ધિ મોરબ્રિતિ |
સાધુના ગુણોથી રહિત સાધુ નથી માટે આપ્તપ્રણીત આગમમાં કહેલા ગુણોથી તાત્વિક સાધુ બને છે.
પ્રશ્નઃ- સાધુના ગુણેથી તાવિક સાધુ બને છે એમ ન કહેતાં આપ્તપ્રત આગમમાં કહેલા સાધુગુણેથી તાત્ત્વિક સાધુ બને છે એમ કેમ કહ્યું ?
ઉત્તર- જે મોક્ષની સાધના કરે મોક્ષ મેળવવાનો પ્રયત્ન કરે તે સાધુ. મોક્ષની પ્રાપ્તિ ગુણમાત્રથી ન થાય, * વિજેચાત્તાવારસૂનાર્થ:
Jain Education International
FOT '
For Private & Personal Use Only
www.jainelibrary.org