________________
ગાથા ૪૫-૪૬ ૧૪ શીલાંગવિધિ-પંચાશક : ૨૦૫ :
-
અર્થાત્ માત્ર દ્રવ્યગુણોથી ન થાય, કિંતુ અત્યંત સુવિશુદ્ધ ગુણથી થાય, (આપ્તપ્રત આગમાક્ત જ સાધુગુ અત્યંત સુવિશુદ્ધ છે.) આથી અહીં આપ્તપ્રત આગમમાં કહેલા સાધુના ગુણેથી તાત્વિક સાધુ બને છે એમ કહ્યું છે. (૪૪) પ્રસ્તુત વિષયનું અનુસંધાન :अलमेत्थ पसंगेणं, सीलंगाई हवंति एमेव । भावसमणाण सम्म, अखंडचारित्तजुत्ताण ॥ ४५ ॥
શીલાંગના પ્રકરણમાં પ્રાસંગિક વર્ણન આટલું બસ છે. અખંડ ચારિત્રયુક્ત ભાવસાધુઓના શીલાંગો ઉક્ત રીતે વાસ્તવિક સંપૂર્ણ પણે (અઢારે હજાર પૂરા, એક પણ ન્યૂન નહિ) હોય છે. (૪૫) શીલાંગયુક્ત સાધુઓને મળતા ફળનું વર્ણન :– इय सीलंगजुया खलु, दुक्खंतकरा जिणेहि पण्णत्ता । भावपहाणा साहू, ण तु अण्णे दव्वलिंगधरा ।। ४६ ॥
ઉક્ત રીતે સંપૂર્ણ શીલાંગોથી યુક્ત અને શુભ અધ્યસાચાની પ્રધાનતાવાળા સાધુઓ જ દુઃખન (અથવા દુઃખના કારણ સંસારને કે કર્મોને ) નાશ કરે છે, નહિ કે દ્રવ્યલિંગધારીએ; એમ જિનેશ્વરોએ કહ્યું છે. દ્રવ્યલિંગથારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org