________________
: ૨૦૨ : ૧૪ શીલાંગવિધિ—પંચાશક ગાથા ૩૯થી૪૧
રહિત સાધુ નામમાત્રથી કે આકારમાત્રથી તારિક સાધુ ન કહેવાય. (૩૮). સેનાના રંગમાત્રથી સોનું ન બને :जुत्तीसुवण्णगं पुण, सुवण्णवणं तु जदिवि कीरेजा । ण हु होति तं सुवणं, सेसेहि गुणेहऽसंतेहिं ॥ ३९ ॥
સુવર્ણ ન હોવા છતાં બીજા પ્રત્યેના સંગથી સુવર્ણ જેવું હોય તે યુક્તિ (–નક્કી) સુવર્ણ છે. યુક્તિ સુવર્ણ અસલી સુવર્ણના જેવું પીળું કરવામાં આવે તે પણ બાકીના વિષઘાત વગેરે ગુણો ન હોવાથી તાત્વિક સુવર્ણ ન બને. (૩૯) સાધુને ગુણોથી યુક્ત તાત્વિક સાધુ છે - जे इह सुते भणिया, साहुगुणा तेहि होइ सो साहू । वण्णेणं जुत्तिसुवण्णगव्व संते गुणणिहिम्मि ॥ ४० ॥
જેમ પીળું સેનું વિષઘાતાદિ ગુણ હોય તે શુદ્ધ (–તાવિક) સુવર્ણ બને છે, તેમ આપ્તપ્રણીત શીલાંગ પ્રતિપાદક સૂત્રમાં આપ્ટેએ કહેલા સાધુના ગુણોથી યુક્ત હોય તે તાવિક સાધુ છે. (૪૦) ભિક્ષા માટે ફરવા માત્રથી સાધુ ન કહેવાય :जो साहू गुणरहिओ, भिक्खं हिंडेति ण होति सो साहू । वण्णेणं जुत्तिसुवण्णगव्वऽसंते गुणणिहिम्मि ॥ ४१ ॥
* દ. વ. નિ. ગા. ૩૫૩ થી ૩૫૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org