SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા ૩૩-૩૪ ૧૪ શીલાંગવિધિ-પંચાશક : ૧૯ : - - - - - - - છે. અદાહ્ય= સારયુક્ત હોવાથી અગનથી ન બળે. અકુસ્ય= તેમાં દુધ ન હોય (૩૨) સુવર્ણના આઠ ગુણે જેવા સાધુના આઠ ગુણ – इय मोहविसं घायइ सिवोवएसा रसायणं होति । गुणो य मंगलट्ट', कुणति विणीयो य जोग्गत्ति ॥३३॥ मग्गणुसारि पयाहिण, गंभीरो गरुयो तहा होइ । શાળા કરો, સીજમાવે છે રૂ૪ . સુવર્ણની જેમ સાધુ પણ વિષઘાતી, રસાયન, મંગલાર્થ, વિનીત, પ્રદક્ષિણાવર્ત, ગુરુ, અદાદ્ય અને અકુસ્ય છે. વિષઘાતી=મોક્ષમાર્ગને ઉપદેશ આપીને અન્ય જીવોના મિાહરૂપ વિષને નાશ કરે છે. રસાયન=મોક્ષમાર્ગને ઉપદેશ આપીને અજર-અમર બનાવે છે. મંગલાર્થ=સ્વગુણેથી મંગલનું કાર્ય કરે છે, અર્થાત્ વિનેને વિનાશ કરે છે. વિનીતરાગ્ય હોવાથી સ્વભાવથી જ વિનયયુક્ત હોય છે. પ્રદક્ષિણાવર્ત=માર્ગોનુસારી (મોક્ષમાર્ગ રૂપ તારિવક માગને અનુસરનાર) છે. ગુરુ ગંભીર (અતુચ્છ ચિત્તવાળો) હેય છે. અદાહ્ય ધરૂપી અગ્નિથી ન બળે. અકુસ્ય=સદા શીલ-રૂપ સુગંધ હોવાથી (દુર્ગુણોરૂપ) દુગધ ન હોય. (૩૩-૩૪) * દશ. નિ. ગા. ૩૫૧. Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.002153
Book TitlePanchashak Part 2
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages406
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy