________________
ગાથા ૩૦-૩૧ ૧૪ શીલાંગવિધિ-પંચાશક : ૧૯૭૦
બધા ઉપદ્રની દરકાર કર્યા વિના બરોબર લક્ષ્ય રાખીને ચકેના અંતરને જાણીને તુરત પુતળીને વીંધી નાખી. આથી વાજિંત્રો વાગ્યાં. લોકોએ તેની પ્રશંસા કરી. તેણે રાજા વગેરે લોકોને ખુશ કર્યો, અને કન્યા સાથે લગ્ન કર્યું. (૨) ઉક્ત વિષયની પ્રસ્તુતમાં યોજના - एत्तो चिय णिद्दिटुं, पुव्वायरिएहि भावसाहुत्ति । हंदि पमाणठियट्ठो, तं च पमाणं इमं होइ ॥ ३० ॥ सत्थुत्तगुणो साहू, ण सेस इह णे पइण्ण इह हेऊ ।। अगुणत्ता इह णेयो, दिढतो पुण सुवणं व ॥ ३१ ॥
શીલ દુર્ધર હોવાથી ભદ્રબાહુ સવામી વગેરે પૂર્વાચાર્યોએ ભાવસાધુનો નિર્ણય અનુમાન પ્રમાણુથી થાય છે એમ (દશવ. નિ. ગા. ૩૫૦ માં) કહ્યું છે. તે અનુમાન પ્રમાણ આ પ્રમાણે છે :- (૩૦) “જે શાસ્ત્રોક્ત ગુણેથી સહિત છે તે સાધુ (ભાવ સાધુ) છે, જે શાઍક્ત ગુણથી રહિત છે તે સાધુ નથી, અર્થાત્ દ્રવ્ય સાધુ છે.” આ અમારી પ્રતિજ્ઞા=પક્ષ છે. “શાસ્ત્રોક્ત ગુણેથી રહિત હોવાથી” એ પક્ષમાં હેતુ છે. સુવર્ણની જેમ એ દષ્ટાંત છે. અર્થાત્ જેમ સુવર્ણના ગુણોથી રહિત સુવર્ણ તાવિક સુવર્ણ નથી, તેમ સાધુના શાસ્ત્રોક્ત ગુણેથી રહિત સાધુ તાવિક સાધુ નથી.
અહીં “સુવર્ણની જેમ” એ વ્યતિરેક દષ્ટાંત છે. તેને - પ્રયોગ આ પ્રમાણે છે -દ્રવ્યસાધુ તાત્વિક ( ભાવ) સાધુ
- Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org