________________
તૈલપાત્રનું દૃષ્ટાંત ૧૪ શલાંગવિષ્ટિ-પચાશક : ૧૯૧ :
ગયા હતા. તેણે વિચાર્યુ કે, ( રાગ આદિથી રીખાતા ( દુઃખી જીવાના નાશ કરવા રૂપ) હિંસા પણ ધર્મ જ છે, કેમકે હિંસા કરનાર દુ:ખીઓને દુ:ખમાંથી મુક્ત કરે છે અને સુખરૂપી લક્ષ્મી પમાડે છે, તથા હિ'સા કરી શકાય તેવી છે, આથી હિંસા જ કરવી. ચેાગ્ય છે, પણ દાનાદિ ધમ કરવા ચૈગ્ય નથી. કારણ કે દાનધમ ધન હાય તા થાય. ધન દુલ ભ છે અને તેના વ્યય પણ દુષ્કર છે. તથા એ એમ પણ માનતા હતા કે, અપ્રમાદને શ્રેષ્ઠ માનનાર જૈનશાસન નિરક છે. કારણ કે અપ્રમાદ કરવા અશક છે. અપ્રમાદને દૂષણ આપનાર તે શ્રેષ્ઠિપુત્રને એધ પમાડવા રાજાએ નીચે પ્રમાણે ઉપાય કર્યા.
જિનશાસનમાં કુશળ યક્ષ નામના છાત્રને હાથમાં શ્રેષ્ઠ મણિ આપીને તે શ્રેષ્ઠિપુત્રના ઘરે માકલ્યા. રાજાની સૂચના અનુસાર તેણે કહ્યું: હું શ્રેષ્ઠિપુત્ર ! હું અન્ય દેશના વાસી છું, અને રાજાને અત્યંત પ્રિય બન્યું છું. ભિન્ન મેધવાળા (ભિન્ન માન્યતા ધરાવનારા) રાજાને બેધ પમાડવા માટે હું તૈયાર થયા છું. હું અને તું સમાન મેધવાળા (માન્યતાવાળા) છીએ. આપણા એ જેવા શ્રીજો કેાઈ આ નગરમાં નથી. ઈત્યાદિ વિવિધ વાર્તાલાપ દરરાજ કરીને છાત્રે શ્રેષ્ઠિપુત્રને પેાતાના ઉપર પ્રેમવાળા મનાયૈા. પછી વિશ્વાસુ અનેલા શ્રેષ્ઠિપુત્ર દેખે નહિ એ રીતે છાત્રે તે રત્ન તેના રત્નના ભાજનમાં મૂકી દીધું. રત્નને રત્નના ભાજનમાં ખરાખર મૂકીને છાત્ર રાજા પાસે ગયેા. તેણે રાજાને જે પ્રમાણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org