________________
ગાથા ૨૫થી૨૯ ૧૪ શીલાંગવિધિ-પંચાશક : ૧૮૯ :
ता संसारविरत्तो, अणंतमरणादिरूवमेयं तु । गाउं एयविउत्तं, मोक्खं च गुरूवएसेणं ॥ २५ ॥ परमगुरुणो य अणहे, आणाइ गुणे तहेव दोसे य । मोक्खट्ठी पडिवजिय, भावेण इमं विसुद्धेणं ॥ २६ ॥ विहिताणुट्टाणपरो, सत्तणुरूवामियरंपि संधेतो ।
_રથ શgવા , વયેતો જન્મવોશેવિ | ૨૭ सव्वस्थ णिरमिसंगो, आणामेत्तंमि सव्वहा जुत्तो । एगग्गमणो धणियं, तम्मि तहाऽमूढलक्खो य ॥ २८ ॥ तह तहलपत्तिधारग-णायगओ राहवेहगगओ वा । एयं चएइ काउं, ण उ अण्णो खुद्दसत्तोत्ति ॥ २९ ॥
આવા શીલનું પાલન કઠીન હેવાથી, જે ગુરુના આજ્ઞાનુસારી ઉપદેશથી સંસારને અનંત જનમ-જરા-મરાદિ રૂપ જાણીને, અને મોક્ષને અનંત જન્મ-જરા-મરણાદિથી રહિત જાણીને, સંસારથી વિરક્ત બન્યો હોય, (૨૫) તથા જિનાજ્ઞાની આરાધનામાં નિરવઘ (-નિર્દોષ) ઉપકાર અને વિરાધનામાં અપકાર થાય છે એમ જાણીને, મોક્ષાર્થી
* જેમ કેટલીક દવાઓ રોગને નાશ કરે, પણ શરીરમાં રીએક્ષન કરીને નવી તકલીફ ઊભી કરે. તેથી તેવી દવા નિર્દોષ ન કહેવાય. જ્યારે કેટલીક દવાઓ રીએક્ષન ન કરવાથી નિર્દોષ હોય છે. તેમ જિનાજ્ઞાની આરાધનામાં નિર્દોષ ઉપકાર-લાભ થાય છે.
Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org