________________
: ૧૮૮ : ૧૪ શીલાંગવિધિ-પંચાશક ગાથા ૨૩ ૨૪
ઉપર્યુક્ત વિષયની પ્રસ્તુતમાં ઘટના :ता एव विरतिभावो, संपुण्णो एत्थ होइ णायव्यो । णियमेणं अहारस-सीलंगसहस्सरूवो उ ॥ २३ ॥
આથી આજ્ઞા પરતંત્રની બાહ્ય પ્રવૃત્તિ વિરતિને ખંડિત કરતી નથી એ નિયમથી પ્રસ્તુતમાં અવશ્ય અઢાર હજાર શીલાંગપરિમાણુ જ સર્વવિરતિને ભાવ (-પરિણામ) સંપૂર્ણ જાણ. (૨૩) શીલાગે એકાદિ જૂન ન હોય એનું આગમથી સમર્થન :ऊणतं ण कयाइवि, इमाण संख इमं तु अहिकिञ्च । जं एयधरा सुत्ते, णिहिट्ठा वंदणिजा उ ॥ २४ ॥
શીલાંગોની ૧૮૦૦૦ની સંખ્યામાંથી ક્યારે પણ એક વગેરે શીલાંગ ન્યૂન ન હોય. કારણ કે પ્રતિક્રમણ સૂત્રમાં (અઈજજેસુ સૂત્રમાં) ૧૮૦૦૦ શીલાંગને ધારણ કરનારાએને જ વંદનીય કાા છે, બીજાને નહિ. પ્રતિક્રમણ સૂત્રમાં
સ્ટારરાષr (=અઢાર હજાર શીલાંગોને ધારણ કરનારા) ઈત્યાદિ પાઠ છે. એ પાઠ પ્રમાણભૂત છે. (૨૪)
શીલાંગનું પાલન કઠીન હોવાથી મહાન જ કઈક તેનું પાલન કરી શકે છે, નહિ કે ગમે તે. આ વિષય અહીં પાંચ ગાથાઓથી જણાવે છે - * મુદ્રિત આવશ્યક સૂત્રની પ્રતમાં (પ્રતિક્રમણ આવશ્યકમાં) “કારણ સારુષાર એ પાઠ છે, અને વર્તમાનમાં આ પાઠ પ્રસિદ્ધ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org