________________
: ૧૮૬
૧૪ શીલાં ગવિધિ-પંચાશક ગાથા ૨૦
-
-
-
-
હેવા છતાં અવશ્ય વિરતિ માવને ખંડિત કરે છે. સૂત્રથી વિરુદ્ધ પ્રવૃત્તિ પ્રજ્ઞા પનીય અને અપજ્ઞાપનીય એમ બે પ્રકારે છે. સૂત્રવિરુદ્ધ પ્રવૃત્તિ કરનારને અન્ય ગીતાર્થ સાધુ “આ પ્રવૃત્તિ સૂત્રવિરુદ્ધ છે માટે તમે ન કરો” એમ કે તો જે સાધુ “આપ કહો છો તે બરોબર છે” એમ સ્વીકાર કરે તે સાધુની સૂવિરુદ્ધ પ્રવૃત્તિ પ્રજ્ઞાપનીય છે, તે સિવાયના સાધુની સૂત્રવિરુદ્ધ પ્રવૃત્તિ અપ્રજ્ઞાપનીય છે. તેમાં પ્રજ્ઞાપનીય સત્રવિરુદ્ધ પ્રવૃત્તિ નિરનુબંધ+ છે= અટકાવી શકાય તેવી છે. કારણ કે વિરુદ્ધ પ્રવૃત્તિ કરનાર સાધુ અભિનિવેશ રહિત હોવાથી રોકનાર ગીતાર્થના વચનને સ્વીકાર કરીને સૂત્રાનુસાર પ્રવૃત્તિ કરે છે. (૧૮) અપ્રજ્ઞાપનીય સૂત્રવિરુદ્ધ પ્રવૃત્તિ અભિનિવેશવાળી (-અતરવમાં આગ્રહવાળી) હેવાથી સાનુબંધ-અટકાવી ન શકાય તેવી છે. કારણ કે ગીતાર્થના રોકવા છતાં તેના વચનનો સ્વીકાર ન કરવાથી શાસ્ત્રીય પ્રવૃત્તિ ન કરે. આ અપ્રજ્ઞાપનીય સૂત્રવિરુદ્ધ પ્રવૃત્તિ મૂલથી ચારિત્રને છેદ (અભાવ) થયા વિના ન થાય. આથી જ પૂજ્યપાદ શ્રી ભદ્રબાડુ વામીએ નીચે પ્રમાણે કહ્યું છે.(૧૯) શ્રી ભદ્રબાહુ સ્વામીનું વચન :गीयत्थोय विहारो. बीमा गी प्रथमीमओ भणितो* । જો વિદ્યા, TT TTrો વિવારેf| ૨૦ || + અથવા નિરનુબંધ= અશુભ કર્મના અનુબંધથી રહિત, સાનુબંધ અશુભ કર્મના અનુબંધવાળી. ४ च शब्दात् पूर्वोक्तं च । જ ઓઘનિ, ગા. ૧૨, પ્ર.સા.ગા. ૭૭૦, પંચા. ૧૨ ગા. ૩૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org