SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ માથા ૧૭થી૧૯ ૧૪ શીલાંગવિધિ-પચાશક : ૧૮૫ : તે (દ્રવ્ય હિંસાદિમાં પ્રવૃત્ત) સાધુ આજ્ઞાને આધીન છે, અને તે આજ્ઞા સર્વજ્ઞની હાવાથી જ વૈદ્યના દૃષ્ટાંતથી સ જીવાને એકાંતે હિત કરનારી છે. અર્થાત્ જેમ વૈદ્યકશાસ્ત્ર કાઈનું જ હિત કરતું નથી, કિંતુ એમાં કહ્યા મુજબ જે કાઈ તે તે બધાનું હિત કરે છે; તેમ સજ્ઞની આજ્ઞા પણ કાઈકનું જ હિત કરતી નથી, કિ ંતુ આજ્ઞા પ્રમાણે જે કાઈ વર્તે તે બધાનુ હિત કરે છે. (૧૬) ભાવ વિના હિંસાદિમાં થતી પ્રવૃત્તિ વિરતિભાવને ખંડિત કરતી નથી :भावं विणावि एवं होति पवती ण वाहते एसा । सन्वत्थ अणमिसंगा, विस्तीभावं સુસાદુમ્સ ॥ ૨૭ ॥ > અવિકૃતિના પરિણામ વિના પશુ આજ્ઞાપરતંત્રતાથી દ્રવ્યહિંસાદિમાં પ્રવૃત્તિ થાય છે, એ પ્રવૃત્તિ દ્રવ્ય, ક્ષેત્ર આદિમાં પ્રતિબંધ (રાગભાવ) રહિત હોવાથી સુસાધુના સસાવદ્યથી નિવૃત્તિરૂપ વિરતિના પરિણામને ખંડિત કરતી નથી. (૧૭) આજ્ઞાવિરુદ્ધ પ્રવૃત્તિ વિરતિભાવને ખંડિત કરે છે ઃउस्सुता पुण बाहति समतिवियप्पसुद्धावि पियमेणं । गीत णिसिद्धपवञ्जणरूवा णवरं णिरणुबंधा ॥ १८ ॥ | इयरा उ अभिणिवेसा, इयरा ण य मूलछि विरहेण । होएसा एत्तो चिय पुत्रवायरिया इमं चाहू ॥ १९ ॥ પણ સૂત્રવિરુદ્ધ પ્રવૃત્તિ પેાતાની મતિકલ્પનાથી નિર્દોષ For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.002153
Book TitlePanchashak Part 2
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages406
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy