________________
: ૧૮૪ : ૧૪ શીલાંગશિવિષ-૫'ચાશક
ગાથા ૧૬
રહેલા સાધુ (શરીરની રક્ષા કરતાં લાગેલા) હિંસાદિ ઢાષાની તપ-ચારિત્ર આદિથી વિશુદ્ધિ કરીને તે ઢાષાથી મુક્ત થાય છે, અને તેના પરિણામ વિશુદ્ધ હાવાથી (દ્રવ્ય) હિસા થવા છતાં તે અવિરતિવાળા બની જતા નથી–તેના સયમના સવથા ભ'ગ થતા નથી.” (૪૭)
સમભાવમાં રહેલા સાધુ આવા (એનિ॰ની ૪૭ મી ગાથામાં કહેલા) આપ્તવચનથી નવઢીક્ષિત, ગ્લાન, આચાયઆદિ માટે ક્વચિત્ દ્રવ્યહિ...સામાં પ્રવૃત્ત ખનવા છતાં સમભાવના પિરણામના વિચ્છેદ થયા ન હેાવાથી પરમાથ થી અપ્રવૃત્ત જ છે. આ વિષે (આ૰નિ૦માં) કહ્યું છે કે – सालंबणो पडतोऽवि अप्पयं दुग्गमेऽवि धारेह | કૂચ સાહવસેથી, ધારે. નર્ફે અત્તઢમાથું || ૨૨૯૨ ||
“ જેમ મજબુત વેલડી આદિના આલખનવાળે! જીવ ખાડા આદિમાં પડતાં શરીરને ખચાવી લે છે, તેમ પુષ્ટ અલ'અનથી કરેલું અપવાદનું સેવન માયારહિત સાધુને સ'સારરૂપી ખાડામાં પડતા અચાવી લે છે. અર્થાત્ જે સાધુ કૈાઈ જાતના કપટ વિના ખરેખરા પુષ્ટ કારણથી અપવાદનું સેવન કરે છે તે સાધુનું ચારિત્ર દ્રવ્યહિ સાદિ થવા છતાં શુદ્ધ છે.” [ ૧૧૭૨ ] (૧૫)
આજ્ઞાથી હિંસાદિમાં પ્રવૃત્ત સાધુ અપ્રવૃત્ત કેમ છે તેનું સમાધાન :आणापरतंतो सो, सा पुण सव्वण्णुवयणओ चेव । वेजगणातेणं
एगंतहिया
સગીવાળું ! ૬ !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org