SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા ૧૩ થી ૧૫ ૧૪ શીલાંગવિધિ-પચાશક : ૧૮૩ : કિં'તુ આંતરિક પરિણામથી થાય. અંતરમાં વિરતિના પરિણામ ન હોય તેા પણ શીત્રની બાહ્ય પ્રવૃત્તિ પૂર્ણ હોય એવુ' ખને, તથા અંતરમાં વિતિના પરિણામ હેાવા છતાં ખાદ્ય પ્રવૃત્તિ પૂર્ણ ન હેાય એવુ બને. આ જ હકીકત નીચે જણાવે છે. ) (૧૩) જેમ કે ફાઈએ કાઉસગ્ગમાં રહેલા સાધુને પાણીમાં નાખી દીધા અહીં સાધુની કાયા પાણીના જીવાની હિંસામાં પ્રવૃત્ત હૈાવા છતાં સમભાવના પરિણામ ચલિત ન થયા હાવાથી તે સાધુ પરમાથ થી પાણીના જીવાની હિંસામાં પ્રવૃત્ત નથી. ( એનિમાં) કહ્યુ છે કે ઃ आया चेव अहिंसा, आया हिंसत्ति निच्छओ एसो । जो होइ अप्पमत्तो, अहिंसओ हिंसओ इयरो || ७५५ ॥ આત્મા જ અહિંસા છે, અને આત્મા જ હિંસા છે, એ પરમાથ છે. જે અપ્રમત્ત-પ્રયત્નશીલ છે તે અહિંસક છે, અને જે પ્રમત્ત છે તે હિંસક છે. [૭૫૫ (૧૪) તથા सव्वत्थ संजमं संजमाउ अप्पाणमेव रक्खेज्जा । મુન્નુ કાયાકો, પુળો વિસોઢી ન ચાવિહ્ II એનિ૪૭ “સ વસ્તુમાં સંયમની રક્ષા કરવી. કારણ કે સયમ વિના ઈષ્ટ (=માક્ષ) ફળની સિદ્ધિ થતી નથી. સંયુમથી પણ આત્માની (-શરીરની) રક્ષા કરવી. કારણ કે શરીર વિના સંયમરક્ષાની પ્રવૃત્તિ ન થઈ શકે. તથા જીત્રતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002153
Book TitlePanchashak Part 2
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages406
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy