________________
: ૧૮૨ : ૧૪ શીલાંગવિધિ—પંચાશક ગાથા ૧૩થી ૧૫
કારણ કે બધા શીલાંગો સમુદિત (ભેગા મળીને) જ સર્વ વિરતિનાં શીલાંગ બને છે. (૧૧) જેમ પરિપૂર્ણ પ્રદેશવાળે આત્મા છે, તેમ શીલ=ચારિત્ર પણ પરિપૂર્ણ અંગોવાળું હોય તે સર્વવિરતિ બને છે. ચારિત્ર સર્વવિરતિ રૂપે અઢાર હજાર શીલાંગોવાળું જ છે. ચારિત્ર અઢાર હજાર અંગોવાળું ન હોય તેમાંથી એકાદિ અંગ ન્યૂન હોય તે સર્વવિરતિ જ ન કહેવાય, એકાદિ પ્રદેશહીન આત્મા ન હોય, તથા એકાદિ ન્યૂન સે ન કહેવાય તેમ. આથી સર્વવિરતિ એકાદિ શીલાંગથી જૂન ન હોય. (૧૨) શીલની અખંડતા અંતરના પરિણામની અપેક્ષાઓ છે :एयं च एत्थ एवं, विरतीभावं पडुच्च दट्ठव्वं । न उ बज्झपि पवित्ति, जं सा भावं विणावि भवे ॥१३॥ जह उस्सग्गंमि ठिओ, खित्तो उदयंमि केणति तवस्सी । तव्वहपवत्तकायो, अचलियभावोऽपवत्तो तु ॥ १४ ॥ एवं चिय मज्झत्थो, आणाओ कत्थई पयस॒तो । સેનિઝામુદા, અપવો ચેવ નાચવો ? |
પ્રસ્તુતમાં અખંડ શીલ બાહ્ય વાચિક કે કાયિક પ્રવૃત્તિને આશ્રયીને નહિ, કિંતુ વિરતિના પરિણામને આશ્રયીને જાણવું. કારણ કે બાહ્ય પ્રવૃત્તિ ભાવ (-પરિણામ) વિના પણ હોય. અર્થાત અમુક વ્યક્તિમાં શીલ અખંડ છે કે ખંડિત છે તેને નિર્ણય તેની બાહ્ય પ્રવૃત્તિ ઉપરથી ન થાય,
Jain Education International
.
For Private & Personal Use Only
www.jainelibrary.org