________________
ગાથા ૧૧-૧૨ ૧૪ શીલાંગવિધિ-પચાશક : ૧૮૧ :
શીલાંગ ( સુપરિશુદ્ધ )ન ડાય તે પણ અપરિશુદ્ધ શીલાંગા હાય છે, [ નિશ્ચયનયથી તે એકના પણ અભાવમાં (એકની પણ અપશુિદ્ધિ હૈાય તેા) બધાના અભાવ થાય છે, | આ રીતે જ સજ્વલન કષાયના ઉત્ક્રય ચરિતાર્થ થાય છે. કારણ કે તે ચારિત્રના એક દેશના ભંગનુ' કારણુ છે. આથી જ જે સાધુ “હું લવણનું ભક્ષણ કરું...” એવી ઈચ્છા કરે તેણે “ આહારસ'જ્ઞારહિત, રસને દ્રિયસ'વૃત, સ‘તેાષસ'પન્ન મનથી પૃથ્વીકાયની હિંસા ન કરે” એ ભાંગાના શીલાંગના ભરંગ કર્યો. તેની શુદ્ધિ પ્રતિક્રમણ વગેરે પ્રાયશ્ચિત્તથી થાય છે. અન્યથા ( જો કાઈ એક શીલાંગના અભાવમાં ખીજા અપરિશુદ્ધ શીલાંગેા ન હોય; બધા જ શીલાંગાના અભાવ થતા હાય તા) તે ભાંગાના ભંગની શુદ્ધિ મૂળ પ્રાયશ્ચિત્તથી જ થાય. (૧૦)
ઉપર્યુક્ત વિષયનું સમર્થાંન :—
एको वाssयपसोऽसंखेयपएस संगओ जह तु । एतंपि तहा णेयं सतत्तचाओ इहरद्दा उ ॥ ११ ॥ जम्हा समग्गमेयंपि सव्वसावज्जचागविरई उ । तत्तेणेगसरूवं, ण खंड रूवत्तणमुवेइ
॥ ૨ ॥
જેવી રીતે આત્માના એક પણ પ્રદેશ અસ ખ્યાત પ્રદેશાથી યુક્ત જ હોય છે, તેવી રીતે આ શીલાંગ પણ અન્ય સઘળા શીલાંગેાથી યુક્ત જ હોય છે. જો સ્વતત્ર એક શીયાંગ હાય તા તે શીલાંગ સવતિના ન કહેવાય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org