SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૮૦ : ૧૪ શીલાંગવિધિ-પંચાશક ગાથા ૧૦ જ હોય છે. જે અઢાર હજારમાંથી એક પણ ભાગે ન હોય તે સર્વ વિરતિ જ ન થાય. (અર્થાત બધા ભાંગા હેય તે જ સર્વવિરતિ થાય.) આ જ હકીકત દશમી વગેરે ગાથાઓમાં જણાવે છે:एत्थ इमं विष्णेयं, अइदंपज्जं तु बुद्धिमंतेहिं । एकंपि सुपरिसुद्धं, सीलंग सेससम्भावे ॥ १० ॥ બુદ્ધિમાનેએ અઢાર હજાર ભાંગાઓમાં નીચે પ્રમાણે રહસ્ય જાણવું. વિવણિત કોઈ એક શીલાંગ પણ તે સિવાચના બીજા બધા શીલાંગ (ભાંગા) હોય તો જ સુપરિશુદ્ધનિરતિચાર હોય. આ પ્રમાણે આ શીલાંગ સમુદિત જ હેય છે. આથી અહીં બે વગેરેના સંગથી થતા ભાંગા કહ્યા નથી. કિત સર્વ પદના છેલલા ભાંગાના આ અઢાર હજાર ભાંગા કહ્યા છે. જેમ “ત્રિવિધ-ત્રિવિધે ” (મન-વચનકાયાથી ન કરવું, ન કરાવવું અને ન અમેદવું) એના નવ ભાંગા થાય છે, તેમ ગ વગેરે બધા પદના “આહાશદિ ચાર સંજ્ઞાથી રહિત, પાંચ ઈદ્રિયોના સંવર સહિત અને ક્ષમાદિ દશવિધ ધર્મ સંપન્ન પૃથ્વીકામાદિ દશ સંબંધી હિંસાને મન-વચન-કાયાથી ન કરે, ન કરાવે અને ન અનુમોદે” એ છેલા ભાંગાના ૧૮૦૦૦ લે થાય છે. તે અહીં જણાવ્યા છે. (કારણ કે ઉક્ત છેલા ભાંગાથી જ સર્વ વિરતિને સ્વીકાર થાય છે અને તેના ૧૮૦૦૦ ભેદે છે.) શીલાંગના સુપરિશુદ્ધ=નિરતિચાર એવા વિશેષણથી એ જણાવ્યું કે વ્યવહારથી સર્વવિરતિના પાલનમાં કંઈક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002153
Book TitlePanchashak Part 2
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages406
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy