SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા ૬ થી ૯ ૧૪ શીલાંગવિધિ-પંચાશક : ૧૭૯ ઃ સમારંભને આશ્રયીને દશ ભેદે થાય. એ રીતે અપકાય આદિને આશ્રયીને કુલ સે ભેદ થાય. (૭) આ સો ભેદ શ્રોત્રેઢિયના ચોગથી થયા. બાકીની ચક્ષુ વગેરે ચાર ઈદ્રિચેના યોગથી પણ પ્રત્યેકના આ રીતે સે ભેદ થાય. આથી કુલ પાંચસો ભેદે થયા. આ પાંચસે ભેદે આહાર સંજ્ઞાના યોગથી થયા. બાકીની ત્રણ સંજ્ઞાના યોગથી પણ પ્રત્યેકના આ રીતે પાંચસો ભેદે થાય. આથી કુલ બે હજાર ભેદ થયા. (૮) આ બે હજાર ભેદો મનથી થયા. વચન અને કાયાથી પણ પ્રત્યેકના બે હજાર ભેદો થાય. આથી કુલ છ હજાર ભેદો થયા. આ છ હજાર ભેદે ને કરવાથી થયા. ન કરાવવાથી અને ન અનુમોદવાથી પણ પ્રત્યેકના છ હજાર ભેદે થાય. આથી કુલ અઢાર હજાર ભેદે થયા. (૯) પ્રશ્ન :- એક જ વેગથી અઢાર હજાર ભાંગા થાય છે. પણ જે બે વગેરેના સંયોગથી થતા ભગા ઉમેરવામાં આવે તો ઘણા ભાંગા થાય. તે આ પ્રમાણે - વેગમાં (બે વગેરેના સંગથી) ૭, કરણમાં ૭, સંજ્ઞામાં ૧૫, ઈદ્રિયમાં ૩૧, પૃથ્વીકાયાદિમાં ૧૦૨૩, શ્રમણધર્મમાં ૧૦૨૩ ભાંગા થાય. આ બધા ભાંગાઓની સંખ્યાને પરસ્પર ગુણવાથી બે હજાર ત્રણસો ચોરાશી ફોડ (-૩ અબજ ૮૪ ક્રોડ), એકાવન લાખ, ત્રેસઠ હજાર, બસે ને પાંસઠ (૨૩૮૪, ૫૧, ૬૩, ૨૬૫) ભાંગા થાય. તે અહીં અઢાર હજાર જ ભાંગા કેમ કહ્યા ? ઉત્તર – શ્રાવક ધર્મની જેમ કોઈ અમુક ભાંગાથી સર્વવિરતિને સ્વીકાર થતો હોય તે આ ભાંગા કહેવા જોઈએ, પણ તેમ છે નહિ. શીલાંગને કેઈ એક પણ ભાંગાની સત્તા બીજા બધા ભાંગા હોય તો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002153
Book TitlePanchashak Part 2
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages406
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy