SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૭૮ : ૧૪ શીલાંગવિધિ-પંચાશક ગાથા ૬ થી ૯ ચોગ આદિની મૂળસંખ્યાને પાટી આદિમાં ઉપર નીચે સ્થાપતાં (૩૪૩૪૪૪પ૪૧૦૪૧ ૦=૧૮૦૦૦ ) અઢાર હજાર શીલાંગ થાય છે. તેની ઘટના નીચેની ૬ થી ૯ એ ચાર ગાથામાં બતાવ્યા પ્રમાણે છે. (૫) અઢાર હજાર શીલાંગની ઘટના - ण करेति मणेणाहारसन्न विप्पजदगो उणियमेणं । सोइंदियसंवुडो पुढविकायारंभ खंतिजुओ ॥ ६ ॥ इय मद्दवादिजोगा, पुढविक्काए भवंति दस भेया । आउकायादीसुवि, इय एते पिंडियं तु सयं ॥ ७ ॥ सोइदिएण एयं, सेसेहिवि जं इमं तओ पंच । आहारसण्णजोगा, इय सेसाहिं सहस्सदुगं ॥ ८ ॥ एयं मणेण वइमादिएसु एयंति छस्सहस्साई । ण करइ सेसेहिपि य, एऐ सव्वेवि अट्ठारा ॥ ९ ॥ આહાર સંજ્ઞા રહિત, શ્રોત્રેઢિયના સંવરવાળો (શ્રોત્રે દ્રિયની રાગાદિ દોષવાળી પ્રવૃત્તિને રોકનાર), ક્ષમાયુક્ત, મનથી, પૃથ્વીકાયની હિંસા ન કરે. આ પ્રમાણે શ્રમણધર્મને પહેલે એક ભાગો થયો. (૬) આ જ પ્રમાણે માદવ, આર્જવ વગેરેના સંગથી પૃથ્વીકાયને પૃથ્વીકાયના * આ સ્થાપના મુદ્રિત આવશ્યક સૂત્ર પ્રતમાં અઠ્ઠાઈજેમ્સ સૂત્રમાંથી જોઈ લેવી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002153
Book TitlePanchashak Part 2
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages406
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy