________________
ગાથા ૪-૫ ૧૪ શીલાંગવિધિ-પંચાશક : ૧૭૭ :
રોગ વગેરેનું સ્વરૂ૫ :करणादि तिणि जोगा, मणमादीणि उ हवंति करणाई । ત્રા સTI, ૨૩ નો પાઉંટિયા પર છે જ ! भामादी णव जीवा, अजीवकाओ उ समणधम्मो उ । खंतादि दसपगारो, एव ठिए भावणा एसा ॥ ५ ॥
યેગા-કરવું, કરાવવું અને અનુમોદવું. કરણ-મન, વચન અને કાયા. સંજ્ઞા-આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ. આ ચાર સંજ્ઞાઓ અનુક્રમે વેદનીય, ભય, (વેદરૂપ) મોહ અને લેભ કષાયના ઉદયથી થતા અધ્યવસાય વિશેષરૂપ છે. ઇંદ્રિયઃ-શ્રોત્ર, ચક્ષુ, નાસિકા, રસના અને સ્પર્શ. (૪) પૃથ્વીકાયાદિ-પૃથ્વી, અ, તેલ, વાયુ, વનસ્પતિ, બેઈદ્રિય, તેઇદ્રિય, ચરિંદ્રિય, પંચંદ્રિય એ નવ જીવકાય અને દશમે સર્વએ જેને ત્યાજ્ય કર્યો છે તે અવકાય. ત્યાજ્ય અછવકાય આ પ્રમાણે છે :- મહામૂલ્યવાળાં વસ્ત્ર-પાત્ર અને સુવર્ણ–ચાંદી વગેરે, પુસ્તકે, પ્રતિલેખના ન થઈ શકે તેવાં લૂલી વગેરે વસ્ત્રો, બરોબર પ્રતિલેખન ન થઈ શકે તેવાં પ્રાવારક વગેરે વસ્ત્ર, કદરા વગેરેનું તૃણ, બકરી વગેરેનું ચર્મ. આ ત્યાજ્ય અજીવ આગમમાં (પુસ્તપંચક, દુષ્યપંચક, તૃણપંચક, ચર્મપંચક તરીકે) પ્રસિદ્ધ છે. શ્રમણધર્મ-ક્ષમા, માવ, આર્જવ, મુક્તિ (સંતોષ), તપ, સંયમ,
સત્ય, શૌચ, આચિન્ય, બ્રહ્મચર્ય. Jain Edu?on International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org