SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૭૬ ૧૪ શીલાંગવિધિ-પચાશક ગાથા ૩ - અતિચારો ચારિત્રમાં દેશ ખંડન રૂપ જ છે. તથા એક વ્રતના ભંગથી સર્વત્રતોને ભંગ થાય છે એમ જે કહ્યું તે પણ અમુક વિવક્ષાથી છે. તે વિવક્ષા આ છે :छयस्स जाब दाणं, ताव अइक्कमइ नेव एगपि । एगं आइकमंतो, अइक्कमे पंच मूलेणं ॥ છેદનું પ્રાયશ્ચિત આવે ત્યાં સુધી એક પણ મહાવતને સર્વથા ભંગ થતો નથી. મૂળનું પ્રાયશ્ચિત્ત આવે તે એક મહાવ્રતના સર્વથા લંગથી બધા મહાવ્રતનો સર્વથા ભંગ થાય છે.” - આ રીતે જ દશા પ્રકારના પ્રાયશ્ચિત્તનું વિધાન સફલ થાય. અન્યથા (છેદના પ્રાયશ્ચિત્ત સુધી એક પણ મહાવ્રતને સર્વથા ભંગ થતો નથી એમ ન સ્વીકારવામાં આવે તે) મૂલ વગેરે જ પ્રાયશ્ચિત્ત રહે–આલોચનાદિ પ્રાયશ્ચિત્ત ન રહે. વ્યવહાર નયથી અતિચારે છે. નિશ્ચયનયથી તે (આંશિક ભંગ થતાં) સર્વવિરતિને ભંગ જ છે. (૨) અઢાર હજાર શીલાગે કેવી રીતે થાય છે તે જણાવે છે – जोए करणे सण्णा, इंदिय भूमादिसमणधम्मे य । सीलंगसहस्साणं, अट्ठारसगस्स णिप्फत्ती ॥ ३ ॥ ચોગ, કરણ, સંજ્ઞા, ઇંદ્રિય, પૃથ્વીકાયાદિ, અને શ્રમણધર્મ એ બધાના સંયોગથી અઢાર હજાર શીલાંગ થાય છે. (૩) * પંચક૯૫ભાષ્ય-૧૩૩ Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.002153
Book TitlePanchashak Part 2
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages406
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy