________________
૩ ૧૭૨ : ૧૩ પિંડવિધિ-૫'ચાશક
પેટના છ ભાગ કરીને તેના અર્ધો (-ત્રણ) ભાગા શાક વગેરે સહિત બધા ય અશન (-આહાર) માટે કરે, એ ભાગે। પાણી માટે કરે અને વાયુના સ`ચાર માટે છઠ્ઠો ભાગ ઉણેાદરી કરે.”
ઈંગાલ અને ધૂમ :- ભાજન સ`ખંધી રાગથી ચારિત્ર રૂપ કાષ્ઠને ઇંગાલ જેવુ-અંગારા જેવુ' કરવું તે ઇંગાલદોષ છે. ભાજન સ’બધી દ્વેષથી ચારિત્ર રૂપ કાષ્ઠને ધૂમાડાવાળું કરવુ' તે ધૂમદોષ છે.
[અગ્નિથી કાષ્ઠ પૂશું બની જાય તે અંગાર બને, અને અડધુ બળે તેા ધૂમાડાવાળુ' અને, દ્વેષથી રાગમાં અધિક દાષ છે. માટે આહારના રાગથી ચારિત્ર પૂર્ણ અળીને અગારા બનેલા કાષ્ઠ જેવુ થાય છે, અને દ્વેષથી અડધું ળીને ધૂમાડાવાળા થયેલા લાકડા જેવું થાય છે. સારા આહારની કે તેના દાતાની પ્રશ'સા વગેરે આહારસ બધી રાગ છે, ખરાખ આહારની કે તેના દાતા વગેરેની નિંદા વગેરે આહાર સબધી દ્વેષ છે. ]
ગાથા ૪૯
કારણ :– ભાજનના વૈયાવચ્ચ, (–આચાર્યંદિની ભક્તિ) વેદના વગેરે છ કારણે છે. કહ્યુ` છે કે :
वेयण - वेयावच्चे, इरियट्टाए य संजमट्टाए । तह पाणवत्तियाए, छट्टु पुण धम्मचिंताए ॥ આધુનિ॰ ૫૮૨, પિંડનિ કર
66
ક્ષુધાવેદનાની શાંતિ, આચાર્યાદિની સેવા-ભક્તિરૂપ
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org