SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા ૪૯ ૧૩ પિડવિધિ-પંચાશક ઃ ૧૭૧ = વાપરે તે પાત્ર અજયંતર સંજના છે, અને મોઢામાં તેમ કરે તે મુખ અત્યંતર સંયોજના છે. (૨) પ્રમાણ-પરિમાણથી અધિક ભોજન કરવું. (૩) ઈગાલ-ચારિત્રરૂપ કાષ્ઠને અંગારા (લસા) જેવું કરવું. (૪) ધૂમ-ચારિત્રરૂપ કાષ્ટને ધૂમાડાવા (મલિન) કરવું. (૫) કારણ-કારણ વિના ભેજન કરવું. (૪૮) પ્રમાણ આદિ ચાર દેશોનું લક્ષણ :बत्तीस - कवल - पमाणं, रागद्दोसेहि धूमइंगालं । वेयावच्चादीया, कारणमविहिंमि अड्यारो ॥ ४९ ॥ પ્રમાણુ પુરુષ માટે ૩૨ કોળિયા અને સ્ત્રી માટે ૨૮ કેળિયા આહારનું પ્રમાણ છે. કેળિયાનું પ્રમાણ કુકડીના છેડા જેટલું સમજવું. કહ્યું છે કે :बत्तीसं किर कवला, आहारो कुच्छि पूरओ भणिओ : पुरिसस्स महिलियाए, अट्ठावीसं भवे कवला ॥ પિંડનિ. ૬૪૨, પંચવ૦ ૭૬૮ બત્રીશ કોળિયા આહારથી પુરુષનું અને અઠાવીસ કોળિયા આહારથી સ્ત્રીનું પેટ ભરાય છે.” અથવા અહીં પેટના ભાગોની અપેક્ષાએ પ્રમાણ છે. अद्धमसणस्स सबंजणस्स कुज्जा दधस्स दो भाए । वाउपवियारणट्ठा, छब्भायं ऊणयं कुज्जा ॥ ઘનિપ૭૮, પિંડનિ ૬પ૦, યતિદિ. ૨૪૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002153
Book TitlePanchashak Part 2
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages406
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy