________________
ક ૧૭૦ ૪
૧૩ પિડવિધિ-પંચાશક
ગાથા ૪૮
-
-
-
=
વ્યાખ્યાના અનુસાર જાણી લેવું. નીચે કહેવાશે તે સંજના વગેરે દેશે ભોજનમાંડલીમાં થનારા છે. (૪૭) ભોજનમાંડલીના પાંચ દોષ :संजोयणापमाणे, इंगाले धूमकारणे चेव । उवगरणभत्तपाणे, सबाहिरभंतरा पढमा ॥ ४८ ॥
સંયોજના, પ્રમાણ (પ્રમાણાધિક્ય), ઈંગાલ, ધૂમ અને કારણ ( કારણભાવ) એ પાંચ ભેજનમાંડલીના દોષે છે.
(૧) સંયોજના એટલે આહારાદિમાં વિશેષતા લાવવા (સ્વાદિષ્ટ બનાવવા કે વિભૂષા કરવા) અન્ય દ્રવ્યને સંયોગ કરો તે સંયોજના. તેના ઉપકરણ અને આહાર એમ બે ભેદ છે. તે બંનેના બાહ્ય અને અત્યંતર એમ બે ભેદ છે.
(૧) ઉપકરણ સં જના :- ઉપકરણની ગવેષણા કરતે સાધુ (નવા) ચાલપટ્ટાની પ્રાપ્તિ થતાં વિભૂષા નિમિત્તે (નવ) કપડે (કે પાંગરણી) માગીને બહાર પહેરે તે બાહ્ય ઉપકરણસંયેજના, અને મકાનમાં પહેરે તે અત્યંત ઉપકરણ સંજના.
(૨) આહાર સંજના :- ભિક્ષામાં ફરતાં દૂધ, દહીં આદિ મળતાં (સ્વાદિષ્ટ બનાવવા) તેમાં ગોળ વગેરે નંખાવે તે બાહા આહાર સંયેજના, અને મકાનમાં તે પ્રમાણે કરે તે અત્યંતર સંજના. આહારની અત્યંતર સંયોજના પાત્રમાં અને મુખમાં એમ બે રીતે થાય છે. પાત્રામાં ખાખરો અને ગોળ-ઘી વગેરે ભેગું કરીને (સવાદિષ્ટ બનાવીને)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org