________________
ગાથા ૪૬-૪૭ ૧૩ પિડવિધિ-૫ ચાશક
: ૧૯ •
વિરાધના થાય તે નિરારૂપ ફૂલવાળી થાય છે—એક સમયે આંધેલું કમ બીજા સમયે ખપાવી નાખે છે.” [૭૬૦ ] (૪૫) નિર્દોષ ભિક્ષાની પ્રાપ્તિ સબંધી પ્રકરણના ઉપસૌંહાર :– ता तहसंप्पो चिय, एत्थं दुट्ठोत्ति इच्छियव्वमिणं । तदभावपरिण्णाणं, उब ओगादीहि ૩ નતીનું ! ૪૬ ॥
પોતાના માટે પશુ પાકના આરંભ હાય છે. આથી પાકકાળે આહારમાં આટલું સાધુ માટે અને આટલું' આપણા માટે એવા સકલ્પ દોષિત છે એમ માનવુ જોઈએ, તથા અમુક આહારમાં આવા સકલ્પ નથી એવુ જ્ઞાન ઉપયેગ આદિથી=ઉપયોગ વખતે નિમિત્તશુદ્ધિ, થાય છે. (૪૬)
પ્રશ્ન વગેરેથી
||
ઉદ્ગમદિ દોષ। કાનાથી થાય છે તે જણાવે છે :गिहिसाहूभयपभवा, उग्गमउपायणेसणा दोसा | પણ તુ મંસહીઇ, થયા અંકોયળાવ ॥ ૪૭ | ઉદ્ગમ દાષા ગૃહસ્થી, ઉત્પાદન દોષો સાધુથી અને અને એષણાદેષાગૃહસ્થ-સાધુ ભયથી થાય છે. ઉદ્ગમ વગેરે દાખે! ગૃહસ્થ વગેરેથી કેમ થાય છે એ પૂર્વોક્ત દાખેાની
* ઉપયાગ વખતે નિમિત્તશુદ્ધિ એ શબ્દોના ભાવ આ પ્રમાણે જણાય છે :– ગાચરી જતાં પહેલાં ઉપયોગની વિધિ કરતાં ગુરુના કે પેાતાની ખાલવા આદિમાં સ્ખલના વગેરે અશુદ્ધ નિમિત્તથી અનુમાન થાય કે આજે ગેાચરી અશુદ્ધ્ મળશે. ખાલવામાં અસ્ખલના વગેરે શુદ્ધ નિમિત્તથી ગાચરી શુદ્ધ મળશે એવુ. અનુમાન થાય. કારણ કે કાર્યાંશુદ્ધિમાં નિમિત્ત પણ શુદ્ધ જોઇએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org