________________
૪ ૧૬૮ :
૧૩ પિડવિધિ—પંચાશક
ગાથા ૪૫
-
પ્રવર્તક કર્મો પુણ્યાનુબંધી હોય. આથી આજ્ઞાનની પ્રધાનતા છે.J (૪૪) કર્મથી જ થાય છે માટે દોષ નથી એમ સ્વીકારવામાં આપત્તિ :इहराण हिंसगस्सवि, दोसो पिसियादिभोत्तु कम्माओ । जंतस्सिद्धिपसंगो, एयं लोगागमविरुद्धं ॥ ४५ ॥ - બીજા કોઈ રોગ (-કારણ) વિના કેવળ કર્મથી થાય છે માટે દોષ નથી એમ સ્વીકારવામાં માંસ, મદિરા આદિનું ભક્ષણ કરનાર હિંસકને પણ કર્મ બંધ રૂપ દોષ નહિ લાગે. કારણ કે જ્ઞાનાવરણ, ચારિત્રમોહ આદિ કર્મના બળથી હિંસા થાય છે એમ સ્વીકારવામાં હિંસામાં અને માંસાદિના ભક્ષ
માં દેષ નથી, એમ સિદ્ધ થાય. પણ એ (હિંસા અને માંસભક્ષણાદિ) લોક અને આગમથી વિરુદ્ધ છે. હિંસા અને માંસભક્ષણાદિ વિશિષ્ટ લેક અને સિદ્ધાંતના વ્યવહારથી બાધિત છે. કહ્યું છે કે – નાહિત વિવિ કાર: રામનુષ્યન્ત-“ આસ્તિકો પ્રાયઃ હિંસાદિને નિર્દોષ માનતા નથી.”
આનાથી ગ્રંથકારે એ કહ્યું કે, આજ્ઞાયુક્ત જ નિર્દોષ છે. (ઘનિયુક્તિમાં) કહ્યું છે કેजा जयमाणस्स भवे, विराहणा सुत्तविहिसमग्गस्स । सा होइ निज्जरफला, अज्झत्थविसोहिजुत्तस्स ॥ ७६० ॥
“વિશુદ્ધ ભાવવાળા અને યતનામાં તત્પર ગીતાર્થને જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org