________________
: ૧૬૬ : ૧૩ પિડવિધિ—પ’ચાશક
भोगंमि कम्मवावारदारतो वित्थ दोसपडिसेहो । ओ आणाजोएण મુળો વિત્તયાય ॥ ૪૪ ॥
ગાયા ૪૪
આજ્ઞાયાગ હાય=આપ્તવચનના સબંધ હાય, અર્થાત્ આપ્તવચન મુજબ પ્રવૃત્તિ કરવા છતાં, અજ્ઞાનતાદિ કરનાર જ્ઞાનાવરણીય આદિ ક્રમના બળથી અશુદ્ધ આહારતું ભક્ષણ થઈ જાય તે અશુદ્ધ આહાર વાપરનાર સાધુ કમ ના બળથી અશુદ્ધ આહાર વાપરે છે માટે નિર્દોષ છે. પણ આજ્ઞાયાગ વિના-આપ્તવચનના સ'ખ'ધ વિના, અર્થાત્ આપ્તવચન મુજબ પ્રવૃત્તિ કર્યા વિના, અશુદ્ધ આહારનું ભક્ષણ કરનાર સાંધુ કમ ના બળથી અશુદ્ધ આહારનું ભક્ષણ કરે છે માટે નિર્દોષ છે એમ માની શકાય નહિ, કેમ કે આપ્તવચન મુજબ પ્રવૃત્તિરૂપ પુરુષાર્થ કરવા છતાં અશુદ્ધ આહારનું ભક્ષણ થઈ જાય ( કે તેવા સંચાગેામાં ભક્ષણ કરવુ પડે) તેા ક્રમનુ બળ છે એમ માની શકાય. આનાથી એ સિદ્ધ થયું કે જો સાધુ આજ્ઞાયાગવાળા-આપ્તવચનના સંબંધવાળા હાય, અર્થાત્ આપ્તવચન મુજબ પ્રવૃત્તિ કરનાર હાય, તા ક્રમના ખળથી અશુદ્ધ આહારનું' ભક્ષણ કરે તા નિર્દોષ છે. એટલે નિર્દોષતાના કારણમાં મુખ્યતા આજ્ઞાયાગની છે, કમખળની નહિ. અશુદ્ધ આહારનું ભક્ષણ કરનાર સાધુ કર્મ બળથી પણ નિર્દોષ હાય-માની શકાય, પણ જો આજ્ઞાયાગ=માપ્ત વચનના સબંધ હાય તે. એટલે કમ પ્રવર્તાવે છે એટલા માત્રથી અશુદ્ધ આહારનું ભક્ષણ કરનાર નિર્દોષ ન થાય. હા, આપ્તવચનને સંબધ હાય ( આપ્તવચન મુજબ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org