________________
ગાથા ૪૩ ૧૩ પિંડવિધિ-પચાશક
* ૧૬૫ :
દુષ્કર છે એમ માનતા હૈ। તે તમારી એવી માન્યતા સાચી છે. અસ’કલ્પિતાદિ ગુણવાળી ભિક્ષા જ નહિ, કિંતુ સાધુના સઘળા આચારા દુષ્કર જ છે. કહ્યુ` છે કે ઃतरियच्वो य समुद्दो, बाहाहि भीमो महल्लकल्लोलो । नीसायवालुयाए, चावेयब्बो સાવજો !?!! “ ચારિત્ર માટા માટા તરંગાવાળા અને ( મગર આદિ પ્રાણીઓથી ) ભયંકર સમુદ્રને એ ખાડુથી તરવા સમાન અને સદા તીક્ષ્ણ રેતીના કાળિયા ચાવવા સમાન છે.”
ઈત્યાદિ વચનાથી સાધુના સઘળા આચારાને દુષ્કર જ કહ્યા છે. જો સાધુના બધા જ આચારી દુષ્કર છે તેા નિર્દોષ ભિક્ષાગ્રહણુ દુષ્કર હાય એમાં વિચારવાનું જ શું હોય !
પ્રશ્ન:- જે નિર્દોષ ભિક્ષાગ્રહણ દુષ્કર છે તેા સાધુઓ તેના માટે આટલા બધા ( દેષિત ભિક્ષા ન આવી જાય એ માટે જુદા જુદા ઘામાં ક્વુ વગેરે) પ્રયત્ન કેમ કરે છે ?
ઉત્તર:- તિધર્મનું ફળ મેાક્ષ છે. માક્ષરૂપ મહાન ફળ ( તદ્દનુરૂપ) મહાન પ્રયત્ન કર્યા વિના મેળવી શકાય નહિ. આથી સાધુએ (નિર્દોષ ભિક્ષા દુષ્કર હાવા છતાં) નિર્દોષ ભિક્ષા લેવાના પ્રયત્ન કરે છે. (૪૩)
અશુદ્ધ આહારના ત્યાગ માટે આટલે બધા પ્રયત્ન કરવા ચેગ્ય નથી. કારણ કે ક્રમની પરતત્રતાથી અશુ આહારનુ ભક્ષણ થઈ જાય તે પણ સાધુને દોષ ન લાગે. કેમ કે તેમાં કર્માંના જ અપરાધ છે, સાધુના નહિ. કમવાદીના આવા મતનુ' અહીં સમાધાન કરે છે :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org