SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ ગાયા ૪૧-૪૨ ૧૩ પિડવિધિ પચાશક : ૧૬૩ : યાગથી રહિત તે કેવળ દાનભાવ ઉચિત છે-તેનાથી પિડ કૃષિત બનતા નથી. જેમ દાન સમયે કરેલા સાધુવ`દન વગેરેથી પિંડ દૂષિત બનતા નથી, તેમ ઉક્ત પ્રકારના કેવળ દાનપરિણામથી પણ પિડ દૂષિત બનતા નથી. (૪૦) ઉપર્યુક્ત વિષયનું સમર્થન :~ - न खलु परिणाममेत्तं पदाणकाले असक्कियारहियं । गिहिणो तणयं तु जई, दूसइ आणाइ पडिबद्धं ॥ ४१ ॥ સાધુદાનના સમયે દાયકના પ્રક્ષિત, પિહિત વગેરે દ્વારા જીવહિંસા રૂપ અપ્રશસ્ત વ્યાપારથી રહિત માત્ર દાનભાવ સાધુને દુષિત (-દોષવાળા) કરતા નથી. પ્રશ્નઃ-માત્ર દાનભાવ કેવા સાધુને કૃષિત કરતા નથી ? ઉત્તર –આજ્ઞામાં રહેલા સાધુને માત્ર દાનભાવ કૃષિત કરતા નથી. આજ્ઞામાં નહિ રહેલા સાધુને માત્ર દાનભાવ દૂષિત કરે પણ. કારણ કે આજ્ઞા જ દોષને દૂર કરનારી છે. (૪૧) હવે ૩૪મી ગાથામાં પૂર્વ પક્ષમાં વિશિષ્ટ કુળામાં પુછ્યા આહાર બનાવવામાં આવતા હેાવાથી ભિક્ષા માટે નહિ કરી શકાય એમ જે કહ્યું તેનું સમાધાન કરે છે ;सिट्ठावि य के इहं, विसेसओ धम्मसत्थकुसलमती । इय न कुणतिवि अण्डणमेवं भिक्खाइ वतिमेत्तं ॥ ४२ ॥ જેએ ધના અહુ અર્શી નથી કે ધનના વ્યય કરવાનું જાણતા નથી (-કુપચુ છે) તેવા કેટલાક વિશિષ્ટ ( સ્મૃતિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002153
Book TitlePanchashak Part 2
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages406
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy