________________
ગાથા ૩૮
૧૩ પિંડવિધિ-પંચાશક
: ૧૬૧ :
(=સ્મૃતિ આદિ શાસ્ત્રને માનનારા) લોકોના ઘરોમાં મૃત્યુ આદિના કારણે સૂતક હોય તે પણ સૂતક ન હોય ત્યારે એટલે આહાર બનતે હોય છે એટલે જ આહાર દેખાય છે. જે બધા જ શિeો પુણ્ય માટે આહાર બનાવતા હોય તે દાન ન આપવાનો હોય તેવા (સૂતક વગેરેના) અવસરે એ ( પુણ્યાર્થ) આહાર બનાવે નહિ અથવા અલ્પ બનાવે. પણ તેવું (સૂતકાદિના પ્રસંગે અલપ આહાર બનાવતા હોય તેવું) કેઈ ઘરોમાં જોવામાં આવતું નથી. આનાથી એ સિદ્ધ થયું કે પિતાના કુટુંબાદિ માટે જોઈએ તેટલો આહાર બનાવનારા પણ હોય છે. તથા પિતાના કુટુંબ આદિ માટે જોઈએ તેટલે આહાર બનાવવામાં પણ
ગ્ય રીતે દાન થઈ શકે છે. લોકો પોતાના માટે બનાવેલા આહારમાંથી પણ કેળિયા વગેરે જેટલે આહાર સાધુઓને આપતા દેખાય છે. (૩૮)
પૂર્વપક્ષમાં ૩૬ મી ગાથામાં “આ સાધુને આ આપવું” ઈત્યાદિ રીતે વિશેષથી (શ્રમણ આદિને આપવાના સંક૯પથી અધિક બનાવેલ) આહાર થાય છે એમ જે કહેવામાં આવ્યું હતું તેનું સમાધાન ૩૭મી અને ૩૮મી એ બે ગાથા
માં કર્યું. હવે ૩પમી માથામાં “વિશિષ્ટ ગૃહસ્થો પુણ્ય માટે આહાર બનાવે છે.” એમ જે કહેવામાં આવ્યું છે તેનું સમાધાન કરે છે :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org