________________
* ૧૨૦ : ૧૩ પિડવિધિ-પચાશક
યાવદર્થિક માટે કે
રીને આટલુ કુટુંબ માટે અને આટલુ પુણ્ય માટે એમ સકલ્પ કરીને આહાર બનાવવામાં આવે તા તે સંકલ્પ દોષરૂપ છે અને આવા સકલ્પવાળા (યાનદર્થિક કે પુણ્યા' સ કલ્પવાળા) આહાર ત્યાજ્ય છે, ” [૬] “ પણ પેાતાના કુટુબ આદિને જોઈએ તેટલેા આહાર બનાવીને આ આહાર પેાતાના માટે બનાવ્યેા છે. તેમાંથી (=પેાતાના માટે બનાવેલા આહારમાંથી) મુનિઓને ચિત દાન આપીને આત્માને નિલ બનાવીશ” આવા સ'કલ્પ કરે તા તે ઢાષવાળા નથી. કેમ કે તે સકલ્પ શુભભાવરૂપ છે, જેમ મુનિને નમસ્કાર કરવા, તેની સ્તુતિ કરવી વગેરે મુનિ સંબધી શુદ્ધ વ્યાપાર આહારના દૂષણનું કારણુ નથી, અર્થાત્ તેનાથી આહાર દૂષિત બનતા નથી, તેમ મુનિદાન સ'ખ'ધી આ સ’કલ્પથી પણ આહાર દૂષિત બનતા નથી [૭] (૩૭),
ગાથા ૩૮
ગૃહસ્થા કેવળ પેાતાના માટે આહાર બનાવે એ સંભવિત છે - संभवइ य एसो वि हु, केर्सिची सूयगादि भावे वि । બવિષેનુવરુંમાગો, તત્ત્વવિસર્છામસિદ્ધીનો ॥ ૩૮ ॥
પુણ્ય માટે જ આહાર મનાવવામાં આવે છે એવુ નથી, કેવળ પેાતાના માટે પશુ આહાર બનાવવામાં આવે છે, અર્થાત્ ખષા જ ગૃહસ્થે શ્રમણ આદિને આપવાના સ`કલ્પથી પેાતાને જોઇએ તેનાથી અધિક આહાર બનાવે છે એવુ નથી, પેાતાના કુટુંબ આદિ માટે જોઇએ તેટલે આહાર હાય છે. કારણું કે કોઈ વિશિષ્ટ કે
અનાવનારા પણ
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International