________________
: ૧૫૮ :
૧૩ પિંડવિધિ-પંચાશક
ગાથા ૩૭
શાસ્ત્રનીતિથી ઉક્ત વિષય સિદ્ધ થાય છે. (૩૫) આથી ગૃહ
ના ઘરોમાં “આ સાધુને આ આપવું” ઈત્યાદિ રીતે વિશવથી (-શ્રમણાદિને આપવાના સંક૯પથી અધિક બનાવેલ) જ આહાર હોય છે. જ્યારે સાધુની ભિક્ષા=પિંડ અકૃત-આકારિત-અસંકરિપત છે. “આ સાધુને આ આપવું” ઈત્યાદિ રીતે વિશેષથી (શ્રમણ આદિને આપવાના સંકલ્પથી અધિક બનાવેલ) આહાર થાય છે માટે પિંડ સંક૯પાદિ દોષવાળ હોય છે એ યુક્તિયુક્ત છે. પણ અસંકપિતાદિ ગુણવાળી ભિક્ષા યુક્તિયુક્ત નથી. કારણ કે તે આહાર થતો નથી. (૩૬) ઉપર્યુક્ત મતનું સમાધાન :भष्णति विभिण्णविसयं, देय अहिकिच एस्थ विष्णे यो । उद्देसिगादिचाओ, ण सोवि आरंभविसओ उ ॥ ३७ ॥
ઉપર્યુક્ત મતનું સમાધાન આ પ્રમાણે છે :- પ્રસ્તુતમાં આટલું કુટુંબ આદિ માટે અને આટલું શ્રમણ આદિ માટે એમ પિતાના આહારથી અતિરિક્ત શ્રમણાદિ માટે વધારે આહાર પકાવવાને સંકલ્પ કરીને જે આપવા યોગ્ય અશનાદિ બનાવ્યું હોય તેને આશ્રયીને ઓશિક, મિશ્રજાત વગેરે આહારનો ત્યાગ છે, અર્થાત તે તે બનાવેલા આહારમાં ઔદેશિક, મિશ્રજાત વગેરે દેવો લાગે છે માટે તેનો ત્યાગ કરવામાં આવે છે. પણ પિતાના માટે જે આહાર બનાવે તે આહારને આશ્રયીને ઓશિકાદિ આહારને ત્યાગ નથી, અર્થાત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org